NEW
Font size
WorksheetsGrade 9 Science Lesson 3
Total questions: 10
Worksheet time: 3mins
1. દ્રવ્યના મૂળભૂત સ્વભાવ વિશેનો સિદ્ધાંત કોણે આપ્યો હતો?
જ્હોન ડાલટન
ન્યુટન
આઈન્સ્ટાઈન
એન્ટોની લેવોઝીયર
2. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઈડ્રોજનનો દળથી ગુણોત્તર કેટલો છે?
14:3
3:14
28:3
3:28
3. બધા જ દ્રવ્યોની સંરચના ________ થી થાય છે.
અણુ
પરમાણુ
તત્વ
સંયોજન
4. પરમાણવીય ત્રિજ્યા _________ એકમમાં મપાય છે.
નેનોમિટર
કિલોમીટર
સેન્ટિમીટર
મિલિમિટર
5. કોપર તત્વની સાચી સંજ્ઞા કઈ છે ?
Cu
CU
cU
cu
6. Al એ કયા તત્વની સંજ્ઞા છે ?
એલ્યુમિનિયમ
બોરોન
ફૉસ્ફરસ
કેલ્શિયમ
7. લોખંડ તત્વના લેટિન નામ ફેરમ પરથી તેની સંજ્ઞા કઈ છે?
Fe
Fr
FR
FM
8. બે અથવા બે થી વધારે પરમાણુઓના સમૂહને શું કહે છે?
પરમાણુ
અણુ
તત્વ
સંયોજન
9. સોડિયમની પરમાંણ્વીયતા શું છે?
એક પરમાંણ્વીય
દ્વિ પરમાંણ્વીય
ત્રિ પરમાંણ્વીય
બહુ પરમાંણ્વીય
10. સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર શું છે?
NaCO3
Na2CO3
NaNO3
NaCl2
