Font size
WorksheetsPSE EXAM સામાન્ય જ્ઞાન-નૌસીલ પટેલ
Total questions: 14
Worksheet time: 7mins
પાટણમાં આવેલી રાણકી વાવ કોને બંધાવી હતી?
મીનળદેવી
દેવળદેવી
ઉદયમતી
બકુલાદેવી
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
હિતેન્દ્ર દેસાઈ
બળવંતરાય મહેતા
ડૉ જીવરાજ મહેતા
વિજય રૂપાની
જેસલ તોરલ ની સમાધિ ક્યાં આવેલી છે
અંજાર
વડનગર
જૂનાગઢ
ભુજ
વાઘેલા વંશનો છેલ્લો શાસક કયો છે?
મૂળરાજ 1
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ 1
ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
પાલનપુર
હિંમતનગર
આણંદ
મહેસાણા
ગુજરાત ની સૌથી લાંબી નદી કઈ છે?
સાબરમતી
મહીં
તાપી
નર્મદા
ગુજરાત રાજયન વર્તમાન મુખ્યમંત્રી કોણ છે
નરેદ્ર મોદી
વિજય રૂપાની
ભુપેન્દ્ર પટેલ
આનંદી બેન
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
1 ઓગસ્ટ 1960
1 મેં 1960
1 એપ્રિલ 1960
1 મેં 1997
ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે?
પાટણ
અમદાવાદ
રાજકોટ
બનાસકાંઠા
નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયુ છે?
તળાજા
જૂનાગઢ
મહુવા
ગોપનાથ
મહાત્મા ગાંધી બાપુનો જન્મ કયાં શહેરમાં થયો હતો👌
બારડોલી
બિહાર
પોરબંદર
અમદાવાદ
ગુજરાત રાજ્યનું એકમાત્ર2 ગિરિમથક ક્યુ છે
આબુ
સાપુતારા
પાવાગઢ
ગિરનાર
ગ્રામપંચાયત ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે
સરપંચ
ગ્રામ સચિવાલય
ગ્રામ સેવક
ગ્રામ્ય પરિવાર
ગ્રામ પંચાયતમાં સરપંચ નીચૂંટણી કેટલા વર્ષે થાય છે?
5
7
3
4
