Worksheetsવિચાર વિસ્તાર
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
વિચારવિસ્તાર એટલે શું
a)
સુક્ષ્મ વિચારને સ્પષ્ટ, સરળ અને સચોટ રીતે વિસ્તારથી સમજાવવો
b)
ફકત વિચાર કરવો
c)
ધ્યાનથી વિચારવું
2.
વિચાર વિસ્તાર કરતી વખતે આપેલી પંક્તિ સૌ પહેલાં સમજી લેવી.
a)
સાચું
b)
ખોટું
3.
‘મિત્ર બનાવતાં પહેલાં વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમી રાખો‘ અહી આપેલા વિચારવિસ્તાર માં શેનો મહિમા દર્શાવે છે .
a)
મિત્રતાનો
b)
વાણીનો
c)
આપબળનો
4.
આપણા ઘડવૈયા બાંધવ આપણે હો જી નો અર્થ શો થાય ?
a)
આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે
b)
બીજા પર આધાર રાખવાથી કામ પાર પડે છે
c)
માનવી પોતે પોતાનો ભાગ્ય વિધાતા નથી .
5.
આપણા ઘડવૈયા બાંધવ આપણે હો જી આપેલી પંક્તિમાં ઘડવૈયાનો અર્થ શો થાય છે ?
a)
ઘડતર
b)
ભરોસો
c)
શક્તિ
6.
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ‘ આપેલ પંક્તિમાં પરસેવાનો અર્થ શો થાય?
a)
પાણી
b)
મહેનત
c)
ગરમી
100 %
