Worksheets421 જનરલ નોલેજ
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
'બૃહદ હિમાલય' ની સરેરાશ ઊંચાઈ કેટલી છે?
a)
6000 મીટર
b)
2900 મીટર
2.
વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?
a)
માઉન્ટ એવરેસ્ટ
b)
ગોડવીન ઓસ્ટીન
3.
માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ કેટલા મીટર છે?
a)
8848
b)
4888
4.
કાંચનજંગા ભારતના ક્યાં રાજ્યમાં સ્થિત છે ?
a)
સિક્કિમ
b)
મેઘાલય
5.
શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે આવેલી સમથળ ખીણોને શુ કહેવાય છે?
a)
દૂન
b)
દ્વાર
6.
બાંગ્લાદેશ માં ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ ક્યાં નામે ઓળખાય છે?
a)
મેઘના
b)
કામિની
7.
ઉત્તર ભારતના મેદાનનો આકાર કેવો છે?
a)
ષટકોણાકાર
b)
ત્રિભુજાકાર
8.
સિંધુ,સતલુજ અને તસાન્ગપો(બ્રહ્મપુત્ર)નદીઓનું ઉદગમસ્થાન કયું છે?
a)
કૈલાસ માનસરોવર
b)
ગારો શ્રેણીની ઉત્તરે
9.
કુમાઉ હિમાલય ક્યાં રાજ્યમાં આવેલો છે?
a)
ઉત્તરાંચલ
b)
અસમ
10.
ગુલમર્ગ અને પહેલગામ જેવા પર્યટક સ્થળો કઈ પર્વતશ્રેણીમાં આવેલા છે?
a)
પીરપંજાલ
b)
માનસરોવર શ્રેણી
100 %
