Worksheetsભોપાલનો પ્રવાસ - ૩
Total questions: 18
Worksheet time: 9mins
Name
Class
Date
1.
૧ મીટર એટલે કેટલા સેન્ટીમીટર ?
a)
૧૦ સેમી
b)
૧૦૦ સેમી
c)
૧૦૦૦ સેમી
2.
૧ કિલોમીટર એટલે કેટલા મીટર ?
a)
૧૦ મીટર
b)
૧૦૦ મીટર
c)
૧૦૦૦ મીટર
3.
૧ દિવસમાં કેટલા કલાક હોય છે
a)
૧૨ કલાક
b)
૨૦ કલાક
c)
૨૪ કલાક
4.
૧ અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે ?
a)
૮ દિવસ
b)
૭ દિવસ
c)
૫ દિવસ
5.
૧ વર્ષમાં કેટલા દિવસ હોય છે ?
a)
૩૬૫ દિવસ
b)
૩૬૭ દિવસ
c)
૩૮૦ દિવસ
6.
૧ પખવાડિયામાં કેટલા દિવસ હોય છે ?
a)
૧૩ દિવસ
b)
૧૪ દિવસ
c)
૧૫ દિવસ
7.
પ્રવાસમાં કુલ કેટલા બાળકો જાય છે ?
(a)
8.
જો એક બસમાં ૫૦ બાળકોનો સમાય શકે તેમ હોય તો ૪ બસમાં કેટલા બાળકો સમાય શકે ?
(a)
9.
કેટલા બાળકોને બેસવાની જગ્યા નહીં મળે ?
(a)
10.
આયુષી અને નવ્યા પહેલાં મોટરબોટમાં ગયા અને પછી હલેસાંવાળી હોડીમાં.તો તેમણે બંને હોડીનાં કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે ?
(a)
11.
બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઇ અને તેણે ૪૫૦ રૂપિયા ચૂકવ્યા,તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે ?
(a)
12.
કઈ હોડી એક કલાકમાં બે ફેરા કરે છે ?
(a)
13.
કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી ઓછો સમય લાગે છે ?
(a)
14.
કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે ?
(a)
15.
સંજય બે વખત હોડીમાં બેઠો અને તેણે ૪૦ રૂપિયા ચૂકવ્યા અને ૫૦ મિનીટ ફર્યો,તો તેણે કઈ બે હોડી પસંદ કરી હશે ?
a)
પેડલ બોટ અને મોટર બોટ
b)
મોટર બોટ અને હલેસાવાળી બોટ
c)
ડબલ ડેકર અને પેડલ બોટ
16.
નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો ૫૦૦ થી વધારે થાય છે ?
a)
૧૫૨ અને ૨૪૧
b)
૯૯ અને ૨૯૯
c)
૩૨૧ અને ૧૯૨
d)
૪૦૧ અને ૯૧
17.
આ ચાર ખૂબ જુના ગુફા ચિત્રો છે.સૌથી જૂના પર ગુફા ચિત્ર પર નિશાની કરો.
a)
૧૩૦૦ વર્ષ
b)
૪૨૦૦ વર્ષ
c)
૮૫૦૦ વર્ષ
d)
૩૦૦૦ વર્ષ
18.
જો એક બસમાં ૫૦ બાળકો સમાય તો ૩ બસમાં કેટલા બાળકો સમાય ?
a)
૫૦ બાળકો
b)
૧૦૦ બાળકો
c)
૧૫૦ બાળકો
d)
૨૦૦ બાળકો
100 %
