wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતની ભૂગોળ 2

Total questions: 50

Worksheet time: 17mins

Name
Class
Date
1.
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે?
a)
શેત્રુંજી
b)
ભાદર
c)
આજી
d)
મચ્છુ
2.
નાગરવેલના પાનની ખેતી સૌરાષ્ટ્રના ક્યા જિલ્લામાં થાય છે?
a)
અમરેલી
b)
રાજકોટ
c)
જુનાગઢ
d)
ભાવનગર
3.
ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
a)
બનાસકાંઠા
b)
સાબરકાંઠા
c)
મહેસાણા
d)
પાટણ
4.
ગીર અભાયારાન્ય્નીન્સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
a)
ઈ.સ. ૧૯૭૩
b)
ઈ.સ. ૧૯૭૨
c)
ઈ.સ. ૧૯૭૫
d)
ઈ.સ. ૧૯૮૮
5.
ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે?
a)
પાટણ
b)
લસુન્દ્રા
c)
વડનગર
d)
રાજપીપળા
6.
પટોળા માટે ક્યુ શહેર જાણીતુ છે?
a)
જેતપુર
b)
ભૂજ
c)
પાટણ
d)
જામનગર
7.
વડતાલ શાના માટે પ્રખ્યાત છે?
a)
બુદ્ધ વિહાર
b)
જૈન દેરાસર
c)
સ્વામિનારાયણ મંદિર
d)
દરગાહ
8.
ક્યુ શહેર સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખાય છે?
a)
જામનગર
b)
પોરબંદર
c)
રાજકોટ
d)
વિરપુર
9.
બાલારામ પર્યટન સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે?
a)
બનાસકાંઠા
b)
સાબરકાંઠા
c)
મહેસાણા
d)
પાટણ
10.
ક્યા બંદર પર જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે?
a)
પીપાવાવ
b)
સલાયા
c)
અલંગ
d)
ઓખા
11.
ગુજરાત કેટલા અક્ષાંશ પર આવેલુ છે?
a)
૨૦.૧° થી ૨૬.૭°ઉત્તર અક્ષાંશ
b)
૨૦.૧° થી ૨૪.૭°ઉત્તર અક્ષાંશ
c)
૨૦.૧° થી ૨૫ .૭°ઉત્તર અક્ષાંશ
d)
૨૦.૧° થી ૨૭.૭° ઉત્તર અક્ષાંશ
12.
કર્કવૃત્ત ગુજરાતના ક્યા જિલ્લામાંથી પસાર થાય છે?
a)
સાબરકાંઠા
b)
સુરેન્દ્રનગર
c)
જુનાગઢ
d)
સુરત
13.
ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે?
a)
૫૦૦ કિ.મી.
b)
૫૪૦ કિ.મી.
c)
૫૬૦ કિ.મી
d)
૫૯૦ કિ.મી
14.
ગુજરાતના ક્યા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે?
a)
પીપાવાવ
b)
જખૌ
c)
દહેજ
d)
પોરબંદર
15.
ક્યુ બંદર તાપી નદીના મુખ પર આવેલુ છે?
a)
ઓખા
b)
હજીરા
c)
પીપાવાવ
d)
સલાયા
16.
દેશનું સૌથી મોટુ ખનીજ તેલ શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલુ છે?
a)
જામનગર
b)
અંકલેશ્વર
c)
ભરૂચ
d)
ગુવાહાટી
17.
ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે?
a)
કાનમ
b)
ચરોતર
c)
ભાલ
d)
નળકાંઠા
18.
ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ક્યુ રાજ્ય અગ્રેસર છે?
a)
ગુજરાત
b)
આંધ્રપ્રદેશ
c)
મહારાષ્ટ્ર
d)
તમિલનાડુ
19.
ગુજરાતના ક્યા જિલ્લામાંથી ઉંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે?
a)
સાબરકાંઠા
b)
જામનગર
c)
નર્મદા
d)
કચ્છ
20.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ક્યા વિસ્તારમાં સીસુ ,તાંબુ અને જસતની ખાણો આવેલી છે?
a)
થરાદ
b)
પાલનપુર
c)
દાંતા
d)
ડીસા
21.
ગુજરાતમાં પેટ્રોકેમીકલ્સ સંકુલ અને રસાયણિક ખાતરના કારખાના ક્યા શહેર પાસે વિકસ્યા છે?
a)
મહેસાણા
b)
વડોદરા
c)
અંકલેશ્વર
d)
સુરત
22.
ઉકાઈ જળવિદ્યુત મથક કઈ નદી પર છે?
a)
મહી
b)
તાપી
c)
નર્મદા
d)
સાબરમતી
23.
વડોદરામાં શું જોવા ન મળે?
a)
બાર્ટન મ્યુઝીયમ
b)
કમાટી બાગ
c)
લક્ષ્મીવિલાસ મહેલ
d)
હંસા મહેતા પુસ્તકાલય
24.
એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યા શહેરમાં આવેલી છે?
a)
વડોદરા
b)
રાજકોટ
c)
જામનગર
d)
સુરત
25.
સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ક્યુ શહેર ઓળખાય છે?
a)
રાજકોટ
b)
ભાવનગર
c)
જામનગર
d)
પોરબંદર
26.
ઘુડખર અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલુ છે?
a)
કચ્છ
b)
સુરેન્દ્રનગર
c)
બનાસકાંઠા
d)
નર્મદા
27.
તેલિયું તળાવ અને દૂધિયું તળાવ ક્યાં આવેલા છે?
a)
પાટણ
b)
જુનાગઢ
c)
પાવાગઢ
d)
ધોળકા
28.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી?
a)
ઈ.સ. ૧૯૭૩
b)
ઈ.સ. ૧૯૭૪
c)
ઈ.સ. ૧૯૭૧
d)
ઈ.સ. ૧૯૭૦
29.
ક્યુ જોડકુ ખોટુ છે?
a)
માતૃશ્રાદ્ધ માટેનું સ્થળ - સિદ્ધપુર
b)
સહસ્ત્રલિંગ તળાવ - પાટણ
c)
વડતાલ - સ્વામિનારાયણ મંદિર
d)
રુદ્ર મહેલ - પાટણ
30.
ક્યુ જોડકુ ખોટુ છે?
a)
જેસલ તોરલ સમાધિ - અંજાર
b)
શ્રી કૃષ્ણ દેહત્યાગ સ્થળ - ભાલકા તીર્થ
c)
નવઘણ કૂવો - જુનાગઢ
d)
રાણી સિપ્રીની મસ્જીદ - જુનાગઢ
31.
દીનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીનું વડુ મથક ક્યાં આવેલુ છે?
a)
સુરત
b)
અમદાવાદ
c)
રાજકોટ
d)
ગાંધીનગર
32.
ઈરમા સંસ્થા ક્યાં શહેરમાં છે?
a)
અમદાવાદ
b)
આણંદ
c)
મહેસાણા
d)
રાજકોટ
33.
જુનાગઢ આસપાસનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે?
a)
ગોહિલવાડ
b)
સોરઠ
c)
ઝાલાવાડ
d)
વઢિયાર
34.
સરદાર સ્ટેડિયમ કયાં આવેલું છે?
a)
રાજકોટ
b)
ભાવનગર
c)
વડોદરા
d)
અમદાવાદ
35.
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ક્યા જિલ્લામાં આવેલું છે?
a)
નવસારી
b)
વલસાડ
c)
ડાંગ
d)
ભરૂચ
36.
નારાયણ સરોવર પાસે ક્યુ જૈન તીર્થ આવેલુ છે?
a)
કોટેશ્વર
b)
શંખેશ્વર
c)
ભદ્રેશ્વર
d)
ગરુડેશ્વર
37.
ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાચડી ક્યાં આવેલી છે?
a)
પોરબંદર
b)
જામનગર
c)
રાજકોટ
d)
ભાવનગર
38.
સરોવર અને સ્થળ અંગેનું ક્યુ જોડકુ ખોટુ છે?
a)
આજવા - વડોદરા
b)
મલાવ - ધોળકા
c)
હમીરસર - અંજાર
d)
મુનસર - વિરમગામ
39.
કડાણા ડેમ ક્યા જિલ્લામાં આવેલ છે?
a)
પંચમહાલ
b)
મહીસાગર
c)
અરવલ્લી
d)
ખેડા
40.
ભમરિયો કૂવો ક્યા જિલ્લામાં આવેલો છે?
a)
જૂનાગઢ
b)
ભૂજ
c)
વડોદરા
d)
મહેમદાવાદ
41.
ક્યુ સ્થળ દક્ષિણનું કાશી કહેવાય છે?
a)
ચાંદોદ
b)
શુક્લતીર્થ
c)
સંજાણ
d)
દાંડી
42.
મધર ડેરી ક્યા જિલ્લામાં આવેલી છે?
a)
પાલનપુર
b)
અમદાવાદ
c)
ગાંધીનગર
d)
વડોદરા
43.
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં નાખવામાં આવ્યું હતું?
a)
બારડોલી
b)
કોડીનાર
c)
વ્યારા
d)
ગણદેવી
44.
ક્યુ સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે?
a)
દ્વારકા
b)
પોરબંદર
c)
મહુવા
d)
જુનાગઢ
45.
ક્યુ જોડકુ ખોટુ છે?
a)
સાબરમતી - ધરોઈ
b)
બનાસ - દાંતીવાડા
c)
ભાદર - ખોડિયાર
d)
તાપી - ઉકાઈ
46.
સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્વનો ડુંગર કયો છે?
a)
બરડો
b)
શેત્રુંજો
c)
ગિરનાર
d)
ચોટીલા
47.
ઝાલાવાડનો સૂકો પ્રદેશ હાલ ક્યા નામે ઓળખાય છે?
a)
ભાવનગર
b)
સુરેન્દ્રનગર
c)
જામનગર
d)
પાટણ
48.
ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લામાં થાય છે?
a)
દાહોદ
b)
પંચમહાલ
c)
વડોદરા
d)
ભરૂચ
49.
ગુજરાતની મહી નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ ક્યુ છે?
a)
ઉકાઈ
b)
કાકરાપાર
c)
વણાકબોરી
d)
નવાગામ
50.
ક્રિભકોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલુ છે?
a)
કલોલ
b)
હજીરા
c)
ભરૂચ
d)
જુનાગઢ