NEW
Font size
S
M
L
XL
WorksheetsNMMS 2022 STANDARD 8 CHEPTER 3
Total questions: 38
Worksheet time: 19mins
Name
Class
Date
1.
ક્યા રેશા કૃત્રિમ ઉન તરીકે વપરાય છે ?
a)
રેયોન
b)
નાયલોન
c)
ટેરીલીન
d)
એક્રેલિક
2.
નીચેના પૈકી કયા કુદરતી રેસા વનસ્પતિજન્ય છે?
a)
રેયોન
b)
કપાસ
c)
રેશમ
d)
ઊન
3.
નીચે પૈકી કયુ જૈવ અવિઘટનીય છે ?
a)
પ્લાસ્ટિક
b)
સુતરાઉ કાપડ
c)
કાગળ
d)
લાકડું
4.
નીચેના પૈકી કુદરતી રેસા કયા છે ?
a)
નાયલોન
b)
PVC
c)
પોલીથીન
d)
ઉન
5.
પોલીમર જે નાના એકમો નો બનેલો છે તે નાના એકમોને શું કહે છે ?
a)
અણુ
b)
કોષ
c)
મોનોમર
d)
પડ
6.
કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે ?
a)
બંને ગરમ કરતા પીગળે છે
b)
બંને સેલ્યુલોજ છે
c)
બંને જૈવ અવિઘટનીય છે
d)
બંને એસ્ટર છે
7.
નીચે પૈકી શાનુ રીસાઈકલ થઇ શકે નહીં ?
a)
કુકર નું હેન્ડલ
b)
થેલી નું
c)
પ્લાસ્ટીકની ખુરશી નું
d)
પ્લાસ્ટિક ના રમકડાં
8.
મોટી સંખ્યામાં ગ્લુકોઝ ના એકમો જોડવાથી મળતાં પોલીમર માટે કયો શબ્દ યોજાયો છે ?
a)
પ્રોટીન
b)
પોલિએસ્ટર
c)
સેલ્યુલોજ
d)
ફ્રુક્ટોઝ
9.
માનવસર્જિત રેસા રેયોન કોના જેવા છે ?
a)
ઉન
b)
રેશમ
c)
શણ
d)
કપાસ
10.
સૂકો ખોરાક, અથાણા નો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના પાત્રો વધુ અનુકૂળ છે આ માટે નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે?
a)
કિંમતમાં સસ્તા છે
b)
મજબૂતાઈ ધરાવે છે
c)
સરળતાથી વાપરી શકાય છે
d)
ધાતુ કરતાં વજનમાં ભારે છે
11.
નીચે પૈકી કયા પ્લાસ્ટિકનો ઉપયોગ વિદ્યુત સ્વીચો બનાવવા થાય છે ?
a)
બેકેલાઈટ
b)
પોલીથીન
c)
પીવીસી
d)
મેલેમાઇન
12.
અગ્નિશામક દળના જવાનોના કપડાં બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
a)
મેલેમાઇન
b)
બેકેલાઈટ
c)
પોલીથીન
d)
પીવીસી
13.
રસોડામાં રસોઈ બનાવતી વખતે ગીતા શા માંથી બનાવેલા કપડાં પહેરશે નહ ?
a)
સુતરાઉ
b)
રેશમ
c)
ટેરીલીન
d)
ઊન
14.
નીચેના પૈકી કયા માનવ સર્જિત રેસા કુદરતી કાચા માલના ઉપયોગ વગર સૌપ્રથમ બનાવવામાં આવ્યા ?
a)
રેયોન
b)
પોલિએસ્ટર
c)
એક્રેલિક
d)
નાયલોન
15.
રસોઈના વાસણોને નોનસ્ટિક પર ચડાવવા શાનો ઉપયોગ થાય છે ?
a)
એક્રેલિક
b)
ટેફલોન
c)
બેકેલાઈટ
d)
મેલેમાઇન
16.
નીચેના પૈકી થર્મોપ્લાસ્ટિક કયા છે ? A પોલીથીન B મેલેમાઇન C બેકેલાઈટ D પીવીસી
a)
A અને C
b)
A અને D
c)
B અને C
d)
B અને D
17.
PET એ શું છે ?
a)
પોલિએસ્ટર
b)
થર્મોસેટિંગ પ્લાસ્ટિક
c)
થર્મોપ્લાસ્ટિક
d)
નાયલોન
18.
પોલિએસ્ટર અને કોટન ના રેસા નું મિશ્રણ કયા નામથી ઓળખાય છે ?
a)
ટેરીકોટ
b)
પોલિકોટ
c)
પોલિવુલ
d)
ટેરિસિલ્ક
19.
નીચે પૈકી થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયા છે A પોલીથીન B બેકેલાઈટ C PVC D મેલેમાઇન
a)
A અને D
b)
B અને C
c)
A અને C
d)
B અને D
20.
નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા છે?
a)
કપાસ
b)
એક્રેલિક
c)
શણ
d)
ઊન
21.
કયા પ્રકારના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા છે ?
a)
ટેરીલીન
b)
નાયલોન
c)
એક્રેલિક
d)
રેયોન
22.
નીચેના પૈકી કયા રેસા કુત્રિમ રેસા નથી ?
a)
રેયોન
b)
નાયલોન
c)
એક્રેલિક
d)
રેશમ
23.
લાકડાના માવાપર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવ સર્જિત રેસા કયા છે ?
a)
પોલિએસ્ટર
b)
નાયલોન
c)
એક્રેલિક
d)
રેયોન
24.
સંશ્લેષિત રેસા શાના પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે ?
a)
કોલસો
b)
પેટ્રોકેમિકલ્સ
c)
ડીઝલ
d)
કેરોસીન
25.
PET નું પૂરું નામ જણાવો
a)
પોલી-ઇથિલીન ટરપથેલીન
b)
પોલિવિનાઇલ ક્લોરાઇડ
c)
પોલી મીથાઇલ ટાઈફોઈફ
d)
પોલી વિનાઇલ તસર્પથેલીન
26.
નાયલોન સૌપ્રથમ શામાંથી બનાવવામાં આવ્યા ?
a)
કોલસો
b)
પાણી
c)
હવા
d)
ઉપરોક્ત તમામ
27.
મોજા દોરડા અને ટૂથબ્રશ ની બનાવટ માં શાનો ઉપયોગ થાય છે ?
a)
ઊંન
b)
રેશમ
c)
નાયલોન
d)
ટેરીલીન
28.
kએસ્ટર સમૂહ ધરાવતા મોનોમર ના પુનરાવર્તિત એકમોથી શું બને છે ?
a)
પોલીથીન
b)
પોલિવિનાઇલ ક્લોરાઇડ
c)
પોલિએસ્ટર
d)
બેકેલાઈટ
29.
પ્લાસ્ટિક ના કેટલા પ્રકાર છે ?
a)
2
b)
1
c)
3
d)
4
30.
PVC નું પૂરું નામ જણાવો
a)
પોલીસટાયરીંગ
b)
પોલિવિનાઇલ ક્લોરાઇડ
c)
પોલીથીન
d)
પોલિવિનાઇલ ક્લોરિન
31.
4R નો કયો સિદ્ધાંત નથી
a)
Reduce
b)
Recycle
c)
Request
d)
Recover
32.
નીચેનામાંથી કયું થર્મોપ્લાસ્ટિક નું ઉદાહરણ નથી.
a)
બેકેલાઈટ
b)
મેલેમાઇન
c)
બેકેલાઈટ અને મેલેમાઇન
d)
Pvc
33.
સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે કારણકે.....
a)
તેનો દેખાવ રેશમ જેવો છે
b)
તેને લાકડાના માંથી મેળવવામાં આવે છે
c)
તેના રેખાઓને કુદરતી રહેતા ની માફક વણી શકાય છે
d)
તે જાણીતું પોલિસ્ટર છે
34.
પોલિએસ્ટર માટે શું લાગુ પડતું નથી ?
a)
જલ્દીથી ચોળાઇ જાય છે
b)
ઇસ્ત્રી કરવી પડતી નથી
c)
ધોવામાં સુગમતા રહે છે
d)
કડક રહે છે
35.
Recycle ન થઈ શકે તેવો પદાર્થ જણાવો
a)
પ્લાસ્ટીકની ખુરશી
b)
થેલીઓ
c)
ઈલેક્ટ્રીક સ્વીચ
d)
પ્લાસ્ટિક ના રમકડા
36.
ફળો જેવી સુગંધ આપતું રસાયણ કયું છે
a)
આલ્કોહોલ
b)
એસ્ટર
c)
ફિનાઈલ
d)
એસીડ
37.
Cellulose polymer ના એકમોનું નું નામ જણાવો
a)
ગ્લુકોઝ
b)
વિનાઇલ ક્લોરાઇડ
c)
ઈથીલિન
d)
ટેરેલીન
38.
સ્વેટર, શાલ ધાબળા બનાવવા શાનો ઉપયોગ થાય છે ?
a)
Cellulose
b)
બેકેલાઈટ
c)
એક્રેલિક
d)
પીવીસી
Reset
