Font size
S
M
L
XL
WorksheetsSS 6 BHUMI SWAROOOPO
Total questions: 25
Worksheet time: 13mins
Name
Class
Date
1.
1. પેની પ્લેઈન એટલે ....
a)
A. નીક્ષેપના મેદાન
b)
B. ઘસારણના મેદાન
c)
C. કિનારાના મેદાન
d)
D. સરોવરના મેદાન
2.
2 બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?
a)
A. ભૂશિર
b)
B. સામુદ્રધુની
c)
C. સંયોગભૂમી
d)
D. દ્વીપકલ્પ
3.
૩.નીક્ષેપના મેદાનોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
a)
A.નદીકૃત મેદાન
b)
B. કાંપના મેદાન
c)
C. A અને B
d)
D.એક પણ નહિ
4.
4. લોમ્બાર્ડીનું મેદાન કયા મેદાનનું વિશિષ્ટ દ્રષ્ટાંત છે?
a)
A કિનારાના મેદાન
b)
B. ઘસારણના મેદાન
c)
C. A અને B
d)
D. એક પણ નહિ
5.
5. નીચેનામાંથી કયું ઉદાહરણ સંરચનાત્મક મેદાનનું નથી ?
a)
A. હવાંગહોનું મેદાન
b)
B. કાશ્મીરની ખીણો
c)
C. પશ્ચિમ સાઈબિરીયાનું મેદાન
d)
D. ઉપરના ત્રણેય
6.
6. ખંડીય ઉચ્ચપ્રદેશ તરીકે કોનો સમાવેશ થાય છે?
a)
A. બ્રાઝીલની ઉચ્ચપ્રદેશ
b)
B. અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ
c)
C. A અને B
d)
D. એક પણ નહિ
7.
7. એક ભૂમિ સ્વરૂપ 900 મીટર ઊંચાઈ ધરાવે છે તો તેનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે?
a)
A. પર્વત
b)
B. ઉચ્ચપ્રદેશ
c)
C. મેદાન
d)
D. કાટખીણ
8.
8. નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી ?
a)
A. અવશિષ્ટ પર્વત
b)
B. જ્વાળામુખી પર્વત
c)
C. ખંડ પર્વત
d)
D. આંતર પર્વત
9.
9. નીચેનામાંથી કોને હોસ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે?
a)
A. ખંડ પર્વત
b)
B. ગેડ પર્વત
c)
C. જ્વાળામુખી પર્વત
d)
D. અવશિષ્ટ પર્વત
10.
10.નીચેનામાંથી કઈ વિશેષતા ઉચ્ચ દેશની નથી ?
a)
A. 80 મીટર કરતા ઊંચા હોય છે.
b)
B. ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા હોય છે.
c)
C. 900 મીટરથી નીચા હોય છે.
d)
D. સાંકડા શિખરો ધરાવે છે.
11.
11. કયો પર્વત જ્વાળામુખીથી બનેલ નથી ?
a)
A. ઇટાલીનો વિસુવિયસ
b)
B. એન્ડીઝ પર્વતમાળા
c)
C. નીલગીરી પર્વતમાળા
d)
D. B અને C બન્ને.
12.
12. ઘસારાના કુદરતી બળો સામે તાકી રહેતા શેષ ભાગથી બનતો ભૂમિ ભાગ એટેલે...
a)
A. ગેડ પર્વત
b)
B. હોર્સ્ટ પર્વત
c)
C. અવશિષ્ટ પર્વત
d)
D. ખંડ પર્વત
13.
13. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ એટલે?
a)
A. ચારેબાજુ પર્વતથી ઘેરાયેલ ભૂમિ ભાગ
b)
B. તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો ભૂમી ભાગ
c)
C. ભૂગર્મિક હલનચલનથી ઉંચકાયેલ ભૂમિ ભાગ
d)
D. જ્વાળામુખી વિસ્ફોટનથી રચાયેલ ભૂમિ ભાગ
14.
14. ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાતા બનતા ભૂમિ ભાગને ..
a)
A. કિનારાના મેદાન કહે છે..
b)
B. ધસારણના મેદાન કહે છે.
c)
C. નીક્ષેપણના મેદાન કહે છે.
d)
D. B અને C બન્ને
15.
15. મહાસાગરના જળના આંશિકભાગને શું કહે છે ?
a)
A અખાત
b)
B. ભૂશિર
c)
C. ઉપસાગર
d)
D. સામુદ્રધુની
16.
16. ભૂશિર એટલે શું ?
a)
A. ભૂમિનો જળભાગમાં ફેલાયેલો લંબાત્મક છેડો.
b)
B. સમુદ્રરેખા તરીકેની સંજ્ઞા
c)
C. A અને B બન્ને
d)
D. એક પણ નહિ
17.
17. શંખોદ્વાર એ કયા ભુમીભાગનું ઉદાહરણ છે ?
a)
A. અખાત
b)
B. ટાપુ
c)
C. ખીણ
d)
D. ભૂશિર
18.
18. તમે પાલ્કની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારી આજુ બાજુ કયા દેશ આવેલા હશે ?
a)
A. પાકિસ્તાન ઈરાન
b)
B. ભારત-પાકિસ્તાન
c)
C. ભારત-શ્રીલંકા
d)
D. એક પણ નહિ
19.
19, કાશ્મીરની ખીણો નીચેનામાંથી શેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?
a)
A. ઘસારણના મેદાન
b)
B. નીક્ષેપણના મેદાન
c)
C. સરોવરના મેદાન
d)
D. B અને C બન્ને
20.
20. દ્વીપકલ્પ એટલે.....
a)
A. ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલ પ્રદેશ
b)
B. એક તરફ જમીન ધરાવતો પ્રદેશ
c)
C. ચારેભાજુ પાણીથી ઘેરાયેલ પ્રદેશ
d)
D. A અને B બન્ને
21.
21. મેદાન એટલે,
a)
A. 180 મીટરથી નીચો ભૂમિ પ્રદેશ
b)
B. પવન જ્વાળામુખી અને હિમની દ્વારા રચાતો પ્રદેશ
c)
C. નદીઓ દ્વારા ઠલવાયેલ કાંપથી રચાતો પ્રદેશ
d)
D. ઉપરના ત્રણેય
22.
22 નીચેનામાંથી કયું ઉદાહરણ ખંડીય ઉચ્ચપ્રદેશનું નથી”
a)
A. બ્રાઝીલનો ઉચ્ચપ્રદેશ
b)
B. અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ
c)
C. ગ્રીનલેન્ડ.
d)
D. તિબેટનો ઉચ્ચપ્રદેશ
23.
23. નીચેનામાંથી કયું ઉદાહરણ આંતર પર્વતીય ઉચ્ચપ્રદેશ છે?
a)
A. તિબેટનો ઉચ્ચપ્રદેશ
b)
B.મોંગોલીયાનો ઉચ્ચપ્રદેશ
c)
C. A અને B બન્ને
d)
D. એક પણ નહિ
24.
24. ઓસ્ટ્રેલીયાનું મધ્યનું મેદાન કેવી રીતે નિર્માણ પામ્યું છે?
a)
A. જમીનના તળિયા ઘસાવાના કારણે
b)
B. સરોવરમાં કાંપના નીક્ષેપણથી
c)
C. A અને B બન્ને
d)
D. એક પણ નહિ
25.
25. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
a)
A. ખંડીય ઉચ્ચપ્રદેશ- બ્રાઝીલનો ઉચ્ચપ્રદેશ
b)
B. ફ્યુજીયામાં -ખંડ પર્વત
c)
C. નીલગીરી અવશિષ્ટ પર્વત
d)
D. ગંગા-યમુનાનું મેદાન નીક્ષેપણના મેદાન
Reset
