wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત રાજ્યના પ્રશ્નો -નૌસિલ પટેલ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

આઝાદી સમયે ગુજરાતમાં કેટલા રજવાડાં હતા?

a)

350

b)

345

c)

365

d)

366

2.

ગુજરાતમાં ફરજીયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજવી હતા?

a)

સયાજીરાવ ગાયકવાડ

b)

લાખાજી રાવ

c)

મેઘરાજી રાવ

d)

શ્રીમંત કાશીરાવ ગાયકવાડ

3.

ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતી પ્રાથમિક શાળા ક્યારે સ્થપાઈ હતી?

a)

1826 ,સુરત

b)

1826,રાજકોટ

c)

1826,વડોદરા

d)

1826,અમદાવાદ

4.

શામળાજી નો મેળો ક્યારે ભરાય છે

a)

આસો સુદ તેરસ

b)

અગિયારસના દિવસે

c)

કાર્તિકી પૂનમના દિવસે

5.

કયા વર્ષેમાં ગાંધીનગર જિલ્લાને અલગ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો?

a)

1961

b)

1964

c)

1971

d)

1966

6.

ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે

a)

સાબરમતી

b)

બનાસ

c)

નર્મદા

d)

તાપી

7.

ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી કઇ છે?

a)

નર્મદા

b)

ભાદર

c)

સાબરમતી

d)

એક પણ નહીં

8.

મધ્ય ગુજરાતમાં સૌથી મોટી નદી કઈ છે

a)

કોલક

b)

મેશ્વા

c)

મહી

d)

રૂપેણ

9.

ગુજરાતની એકમાત્ર નદી કઈ છે જે સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે?

a)

નર્મદા

b)

તાપી

c)

ભોગાવો

d)

સાબરમતી

10.

સૂર્યપુત્રી 'તરીકે કઈ નદી જાણીતી બની છે

a)

તાપી

b)

રૂપેણ

c)

નર્મદા

d)

સાબરમતી

11.

કઈ નદીને 'મગરોની નદી' તરીકે ઓળખવામાં આવે છે?

a)

તાપી

b)

નર્મદા

c)

વિશ્વામિત્રી

d)

બનાસ

12.

મચ્છુ 'હોનારત સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

હિતેન્દ્ર દેસાઈ

c)

બળવંતરાય મહેતા

d)

બાબુભાઇ પટેલ