Font size
WorksheetsMahant Swami
Total questions: 30
Worksheet time: 15mins
મહંતસ્વામી મહારાજની પ્રિય રમત ?
cricket
football
basketball
hockey
મહંતસ્વામી મહારાજનું પ્રિય ફળ ?
કેળા
સફરજન
તરબૂચ
નારંગી
મહંતસ્વામી મહારાજનું પ્રિય કીર્તન ?
સ્વામીજી તો મહાપ્રતાપી
શાસ્ત્રીજી મહારાજનો સંગ
અમે સૌ સ્વામીના બાળક
જે દુઃખ થાય તે
મહંતસ્વામી મહારાજનું પ્રિય વચનામૃત ?
વરતાલ 11
વરતાલ 16
ગઢડા અંત્ય 5
ગઢડા અંત્ય 11
મહંતસ્વામી મહારાજનો પ્રિય ગ્રંથ ?
Transcendence
યોગીજી મહારાજની બોધકથાઓ
અક્ષરામૃતમ્
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
મહંતસ્વામી મહારાજનો Favorite color ?
Magenta
Blue
Green
Orange
મહંતસ્વામી મહારાજનો પ્રિય વિષય ?
Maths
Science
English
History
મહંતસ્વામી મહારાજને મનગમતી પૂનમ કઈ ?
ગુરુ પુનમ
શરદપૂનમ
પોશી પૂનમ
ચૈત્રી પૂનમ
ઠાકોરજીને પુષ્પ ધરાવવાનું હોય તો કયું પુષ્પ પસંદ કરે?
ગુલાબ
ચંપો
મોગરો
જુઈ
મહંતસ્વામી મહારાજને કયું મંદિર સૌથી વધુ ગમે?
ગોંડલ
બોચાસણ
સારંગપુર
મુંબઈ
મહંતસ્વામી મહારાજને શું કરવું વધારે ગમે?
વાંચન
ગોષ્ઠિ
કથા સાંભળવી
કથા કરવી
મહંતસ્વામી મહારાજની Height ?
5 ફૂટ આઠ ઈંચ
5 ફૂટ સાડા આઠ ઈંચ
5 ફૂટ નવ ઈંચ
5 ફૂટ સાડા નવ ઈંચ
મહંતસ્વામી મહારાજને શ્રીજમહારાજનો કયો ગુણ વિશેષ સ્પર્શી જાય છે?
ભક્તવત્સલ
સમાજસેવા
સહનશક્તિ
નિર્માનીપણું
મહંતસ્વામી મહારાજને યોગીજી મહારાજનો કયો ગુણ વિશેષ સ્પર્શી ગયો છે?
સહનશક્તિ
પરાભક્તિ
નિર્માનીપણું
સરળતા
મહંતસ્વામી મહારાજને પ્રમુખસ્વામી મહારાજનો કયો ગુણ વિશેષ ગમે ?
ભીડાભર્યું વિચરણ
ચોકસાઈ
પરાભક્તિ
નિર્માનીપણું
મહંતસ્વામી મહારાજને સૌથી વધુ ગમતો ગુણ?
નિર્માનીપણું
સરળતા
ધીરજ
સહનશક્તિ
મહંતસ્વામી મહારાજને કયો ઉત્સવ વધુ ગમે?
SM સ્મૃતિપર્વ
ફૂલદોલ
અન્નકૂટ
રથયાત્રા
સંતો ભક્તોને પીરસવાનું હોય તો મહંતસ્વામી મહારાજ શું પીરસે?
શીરો
પેંડા
પૂરણપોળી
ચોકલેટ
કોઈ વાજિંત્ર વગાડવાનું હોય તો મહંતસ્વામી મહારાજ કયું પસંદ કરે?
હાર્મોનિયમ
સિતાર
વાંસળી
તબલાં
મહંતસ્વામી મહારાજના મતે નવા મુમુક્ષુએ સૌપ્રથમ કોનું જીવનચરિત્ર વાંચવું જોઈએ?
BM
SM
YM
PSM
કયો એક દોષ છે જે મહંતસ્વામી મહારાજને જરાય નથી ગમતો?
અભાવ અવગુણ
માન
આળસ
મોળી વાત
અભાવ અવગુણ પ્રત્યે અરુચિ દર્શાવતા મહંતસ્વામી મહારાજ કઈ action કરે છે?
મોઢું ફેરવવું
લાત મારવી
મોટું મીંડું
મોટી ચોકડી
મહંતસ્વામી મહારાજને શ્રીજીમહારાજના કયા પરમહંસ ઉપર પારાયણ કરવી ગમે?
બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
મહંતસ્વામી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજનો સંબંધ ?
પુત્ર પિતા
શિષ્ય ગુરુ
ભક્ત ભગવાન
મિત્ર મિત્ર
આપને કોણ વહાલું લાગે?
શિશુઓ બાળકો
વડીલો
યુવકો ,
બધા. ધર્મનિયમ પાળે તે.
મહંતસ્વામી મહારાજને નવરાશના સમયે મનને શેમાં પરોવવું ગમે?
મુખપાઠ
વાંચન
કથાશ્રવણ
વિડિયોદર્શન
કોને પ્રસાદી આપવી મહંતસ્વામી મહારાજને ગમે?
5 દિવસના નિર્જળા
કરિકાનો મુખપાઠ
જેણે કોઈનો અભાવ અવગુણ ન લીધો હોય
A+B
શિસ્ત સંબંધી કયો ગુણ મહંતસ્વામી મહારાજને ગમે?
વાણી-વિવેક
Perfection
સાદાઈ
અન્ય
સત્સંગ પ્રવૃત્તિની કઈ ક્રિયા મહંતસ્વામી મહારાજને ગમે?
પધરામણી
વ્યક્તિગત સંપર્ક
કથાવાર્તા
સેવા
યોગીજી મહારાજની કઈ મુદ્રા મહંતસ્વામી મહારાજને સૌથી વધુ યાદ આવે?
હાથ જોડેલી
ધૂન કરતા
માથે હાથ રાખી હસતા
થાપો મારતા
