NEW
Font size
WorksheetsJanuary 2023
Total questions: 15
Worksheet time: 8mins
શેના પ્રતીકોને છોડીને બાળ પ્રભુ ઘનશ્યામ એ જ્ઞાનના પ્રતીકને હાથમાં લીધું?
સત્તાના
સંપત્તિના
A અને B બંને
ઉપર માંથી એક પણ નહીં
સંપ્રદાયની અને સંપ્રદાયના અનુયાયી ની આંતરિક પૃષ્ટિ શેના થી થાય છે?
નિયમિતતાથી
સદ ગ્રંથોના સ્વાધ્યાય થી
અહેવાલથી
ઉપર માંથી એક પણ નહીં
શું કરવાથી જીવનમાં બળ આવે?
વાંચનથી
રમત ગમત થી
A અને B બંને
ઉપર માંથી એક પણ નહીં
'Love your work' માં વેપારીએ કેટલા કરોડના હીરાની ખરીદી કરી?
60
70
80
90
શિશુ સભાના કાર્યક્રમમાં વિશેષ સભા નો ટોપિક શું છે?
શિશુ રમતોત્સવ
અભ્યાસ પર્વ
ઉતરાયણ પર્વ
ઉપર માંથી એક પણ નહીં
બાળ સભા કાર્યક્રમનો વિશેષ ટોપિક શું છે?
પોશી પૂર્ણિમા પર્વ
અભ્યાસ પર્વ
ઉતરાયણ પર્વ
ઉપરમાંથી એક પણ નહીં
બીએસએસ સભા કાર્યક્રમમાં મૂર્તિદર્શનમાં કયુ કીર્તન આવે છે?
નેણ નો શણગાર
નેણ માં સમાય નહી
નૈનન મે રહો ઘનશ્યામ પિયા
લાગો છો પ્યારા પ્રમુખસ્વામી
'બાળ સ્નેહી મહંત સ્વામી' પ્રસંગ ક્યાંનો છે?
ઓસ્ટ્રેલિયા
એડિસન
અમેરિકા
આફ્રિકા
બાળ સ્નેહી મહંત સ્વામી પ્રસંગમાં બાપા ને બાળક શું જમવાનું કહે છે?
ચોકલેટ
પાતરા
જલેબી
લાડુડી
'Patles & Pinnacle' વિડીયો કયા મંદિરનો છે?
અમેરિકા અક્ષરધામ
અબુધાબી મંદિર
આફ્રિકા મંદિર
સુરત અક્ષરધામ
'સભા -૨૨' માં ગુરુ હરી દર્શન વીડીયો ક્યાંનો છે?
રોબિંસ્વિલ અક્ષરધામ
સુરત અક્ષરધામ
બોચાસણ મંદિર
દિલ્હી અક્ષરધામ
પ્રમુખસ્વામી મહારાજ એ તૈયાર કરેલા કાર્યકરોનું શું બેજોડ છે?
સેવા
સમર્પણ
શ્રદ્ધા
વિશ્વાસ
'કાર્યકર સુવર્ણ મહોત્સવ' ઉજવવો કે નહીં તે અંગે કઈ તારીખે મહંત સ્વામી મહારાજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી?
૧૧ નવેમ્બર ૨૦૨૩
૨૨ નવેમ્બર ૨૦૨૩
૧૧ ડિસેમ્બર ૨૦૨૩
૨૨ ડિસેમ્બર ૨૦૨૩
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ પ્રવૃત્તિને માળખાગત ક્યારે કરી હતી?
સને ૧૯૭૧ માં
સને ૧૯૭૨ માં
સને ૧૯૭૩ માં
સને ૧૯૭૪ માં
કાર્યકર અક્ષર પુરુષોત્તમ નો શું છે?
ગુલામ
માલિક
યોદ્ધા
ઉપર માંથી એક પણ નહીં
