wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ- ૬ એકમ - ૬ મૌર્યયુગ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક

Total questions: 26

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ?

a)

ગુરુ દ્રોણ ના

b)

ગુરુ સાંદિપનીના

c)

ગુરુ ચાણક્યના

d)

ગુરુ વિશ્વામિત્રના

2.

ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?

a)

નીતિશાસ્ત્ર

b)

સમાજશાસ્ત્ર

c)

મુદ્રા રાક્ષસ

d)

અર્થશાસ્ત્ર

3.

બિંદુસારી અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી ?

a)

અવંતી

b)

તક્ષશિલા

c)

પાટલીપુત્ર

d)

ઉજ્જૈન

4.

અશોક સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ?

a)

સીરિયા

b)

સિલોન

c)

મ્યાનમાર

d)

ઇજિપ્ત

5.

અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?

a)

ઈરાની

b)

પાલી

c)

પ્રાકૃત

d)

બ્રાહ્મી

6.

ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજ્ય આપ્યો હતો ?

a)

સિકંદરને

b)

મેગેસ્થનીસને

c)

સેલ્યુક્સને

d)

ફિલિપને

7.

મેગેસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે ?

a)

દીપ વંશમાંથી

b)

મહા વંશમાંથી

c)

ઇન્ડિકામાંથી

d)

અર્થશાસ્ત્રમાંથી

8.

ચંદ્રગુપ્ત મૌર્ય ગીરીનગરના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી ?

a)

વિષ્ણુ ગુપ્તની

b)

પુષ્પગુપ્તની

c)

બિંદુસારની

d)

સુશીમની

9.

ગીરીનગર (જૂનાગઢ)માં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?

a)

મલાવ તળાવનું

b)

સુદર્શન તળાવનું

c)

સહસ્ત્રલિંગ તળાવનું

d)

મનસુર તળાવનું

10.

ચંદ્રગુપ્ત મૌર્ય તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો ?

a)

વૈશાલી

b)

પાટલીપુત્ર

c)

કંદહાર

d)

શ્રવણ બેલગોડા

11.

મુદ્રારાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું ?

a)

કલ્હણે

b)

વિશાખાદત્તે

c)

કૌટિલ્યે

d)

પાણિનિએ

12.

એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે ?

a)

ગ્રાન્ડ ટંક રોડ

b)

કોલકાતાથી આગ્રાનો રોડ

c)

દિલ્હીથી મુંબઈનો રોડ

d)

કોલકાતાથી દિલ્હીનો રોડ

13.

ગ્રાન્ડ ટ્રંક રોડ નું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું ?

a)

અશોકે

b)

બિંદુસારે

c)

શેરશાહ સૂરીએ

d)

અકબરે

14.

બિંદુસારે અવંતિના રાજ્યપાલ તરીકે કોની નિમણુક કરી હતી ?

a)

સુશીમની

b)

પુષ્પગુપ્તની

c)

અશોકની

d)

ઉપ ગુપ્તની

15.

અશોકે કયા બહુત સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણ લીધું ?

a)

ગૌતમ બુદ્ધના

b)

ઉપગુપ્તના

c)

આનંદના

d)

મોગલીપુત્ત તિષ્યના

16.

અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી ?

a)

પહેલી

b)

ત્રીજી

c)

બીજી

d)

ચોથી

17.

ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી ?

a)

સંઘ મિત્રાના

b)

વસુમિત્રના

c)

મોગલીપુત્ત તિષ્યના

d)

ઉપગુપ્તના

18.

મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો ?

a)

મહાઅક્ષ પટેલ

b)

સીતાધ્યક્ષ

c)

મુદ્રાધ્યક્ષ

d)

પણ્યાધ્યક્ષ

19.

ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ?

a)

અમરેલી

b)

જુનાગઢ

c)

સુરેન્દ્રનગર

d)

રાજકોટ

20.

કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું ?

a)

કૌશામ્બીના

b)

ઉજ્જૈનના

c)

તક્ષશિલાના

d)

કલિંગના

21.

અંગ્રેજી શાસનકાળ દરમિયાન ગ્રાન્ટ ટંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું ?

a)

વેલેસ્લીએ

b)

ડફરીને

c)

ડેલહાઉસીએ

d)

વિલિયમ બેંન્ટિકે

22.

ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું ?

a)

કુણાલ

b)

દશરથ

c)

દેવ વર્મા

d)

બિંદુસાર

23.

કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું ?

a)

જયંત સામે

b)

શશાંક સામે

c)

દેવ વર્મા સામે

d)

અંભિક સામે

24.

અશોક અને પિતાનું નામ શું હતું ?

a)

બિંબિસાર

b)

બિંદુસાર

c)

ચંદ્રગુપ્ત મૌર્ય

d)

અજાતશત્રુ

25.

મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું ?

a)

આહાર

b)

સંગ્રહણ

c)

ગોપ

d)

ગ્રામ

26.

ઈ.સ. પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગવંશની સ્થાપના કોણે કરી હતી ?

a)

રાજ મિત્ર શૃંગે

b)

દેવ મિત્ર શૃંગે

c)

પુષ્પમિત્ર શૃગે

d)

સતમિત્ર શૃંગે