wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ASTD 0602 ASOC social આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Total questions: 26

Worksheet time: 19mins

Name
Class
Date
1.
ઇનામગામ ક્યા રાજ્યમાં આવેલ છે ?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મધ્યપ્રદેશ
d)
મહારાષ્ટ્ર
2.

આદિમાનવનું જીવન કેવું હતું ?

a)

ભટકતું જીવન

b)

સ્થાયી જીવન

c)

નગર વસાહત જીવન

d)

ગ્રામીણ વસાહત જીવન

3.

આદિમાનવો શિકાર કરવા ક્યા સાધનનો ઉપયોગ કરતા નહોતા ?

a)

બંદૂક

b)

પથ્થરો ના હથિયાર

c)

હાડકાના હથિયાર

d)

લાકડાના હથિયાર

4.

ભીમબેટકા ક્યા રાજ્યમાં આવેલું છે ?

a)

મધ્યપ્રદેશ

b)

ગુજરાત

c)

બિહાર

d)

ઉત્તર પ્રદેશ

5.

સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃતિઓ શરૂ કરી નહોતી ?

a)

કૃષિ

b)

પશુપાલન

c)

અનાજ સંગ્રહ

d)

ઉધોગ

6.

ભારતમાં આદિમાનવોનાં વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય ?

a)

અમલદારો

b)

પુરાતત્વીયશાસ્ત્રીઓ

c)

નૃવંશશાસ્ત્રીઓ

d)

ઇતિહાસકરો

7.

શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને ક્યોંયુગ કહેવામાં આવે છે

a)

લોહયુગ

b)

પાષાણ યુગ

c)

તામ્રયુગ

d)

આદિયુગ

8.

દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે

a)

કુર્નુલ

b)

બુર્જહોમ

c)

હલ્લુર

d)

ભીમ બેટકા

9.

આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી

a)

ચક્ર

b)

દૂરબીન

c)

સ્ટીમર

d)

ખેતી

10.

માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો ?

a)

બળદ

b)

હાથી

c)

કૂતરો

d)

ગાય

11.

મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે ?

a)

માનવવસાહત અને ગેંડાના

b)

ભેંસ, બળદ અને ઓજારોના

c)

ધઉં, જવ, ધેટાં -બકરાના, પથ્થરોના ઓજારોના

d)

ચોખા અને પ્રાણીઓના હાડકાના

12.

ઇનામ ગામમાં કેવા આકારના ધર મળી આવ્યા છે

a)

ત્રિકોણ

b)

ગોળ

c)

લંબચોરસ

d)

ચોરસ

13.

ભીમબેટકાની ગુફાઓમા કેટલા ચિત્રો મળી આવ્યા છે

a)

300

b)

500

c)

450

d)

600

14.

આદિમાનવો ------ ની આસપાસ ધાન્ય ઉગાડતા હતા

a)

તળાવ કાંઠે

b)

નદીકિનારે

c)

ડેમ કાંઠે

d)

દરિયાકિનારે

15.

ઇનામગામ ભારતમા ક્યા રાજ્યમાં આવેલ છે

a)

ગુજરાત

b)

મહારાટ્ર

c)

બિહાર

d)

રાજસ્થાન

16.

--------- ને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય.

a)

ઇનામગામ

b)

મેહરગઢ

c)

લાંઘણજ

d)

મહાગઢા

17.

આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા.

a)

સાચું

b)

ખોટું

18.

5000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરતા હતા

a)

ખોટું

b)

સાચું

19.

માનવવસાહતો અને ગેંડો મળી આવેલ છે

a)

ચિરાદ ( બિહાર )

b)

મેહરગઢ (પાકિસ્તાન )

c)

લાંદ્યણજ (ગુજરાત )

d)

બુર્જહોમ (કશમીર )

20.

ઘાસના ક્ષેત્રો ઉભા થવાથી ક્યા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો ?

a)

હિંસક પ્રાણીઓ

b)

મહાકાય પ્રાણીઓ

c)

તૃણાહારી પ્રાણીઓ

d)

જળચર પ્રાણીઓ

21.

નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે ?

a)

સુલેમાન પર્વતમાળા

b)

હિમાલયની પર્વતમાળા

c)

વિંધ્યપર્વતમાળા

d)

અરવલ્લી પર્વતમાળા

22.

આદિમાનવ સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર નથી ?

a)

ખેતીની શરૂઆત થવાંથી

b)

પશુઓ સાથે સમાયોજન શરૂ થવાંથી

c)

ગારા -માટી અને ઘાસના રહેઠાણો ઉભા થવાંથી

d)

એક જગ્યાએ ગૃહ ઉદ્યોગો શરૂ થવાંથી

23.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

a)

મહાગઢા -ચોખા

b)

બુર્જહોમ -મસૂર

c)

મેહરગઢ -ધઉં

d)

આપેલ તમામ

24.

આદિમાનવો એટલે આશરે -------- વર્ષો પહેલા ના માનવ (ભટકતું જીવન ગાળતા )

a)

18 લાખ

b)

20 લાખ

c)

12 લાખ

d)

11 લાખ

25.

મેહરગઢમા મળેલ પુરાવા મુજબ તે સમયના લોકો શબની સાથે કોને દફનાવતા ?

a)

ગાય

b)

બળદ

c)

બકરી

d)

ધેટું

26.

આદિમાનવ કઈ ટેક્નોલોજી સાથે સંકળાયેલ હતો ?

a)

ઇલેક્ટ્રિક

b)

યાંત્રિક

c)

લોખંડ

d)

પથ્થર ની