wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RAJ-J0003 Panchayt જનરલ

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ન્યાય પંચાયતનો ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં જોવા મળે છે.

a)

શાંતિપૂર્વ

b)

મનુસ્મૃતિ

c)

મહાભારત

d)

રામાયણ

2.

મહાભારત ગ્રંથના ક્યાં પર્વમાં પંચ અને ચુટાયેલા ગ્રામ વડીલોનો ઉલ્લેખ જોવા મળે છે.

a)

સભાપર્વ

b)

શાંતિપર્વ

c)

સ્મુતીપર્વ

d)

આપેલ પૈકી એક પણ નહી

3.

ભારતમાં પંચાયતનું અસ્તિત્વક્યાં કાળથી જોવા મળે છે.

a)

વૈદિકકાળ

b)

અનુવૈદિકકાળ

c)

મોર્યકાલ

d)

અનુમોર્યકાલ

4.

મુઘલકાળમાં પંચાયતી રાજ કેટલા ભાગમાં હતું.

a)

3

b)

4

c)

5

d)

ભાગ પાડવામાં આવેલ નોહતું.

5.

નીચેના માંથી ક્યાં સુધારામાં સરપંચની ચૂંટણી દર વર્ષે કરવાની જોગવાઈ કરી હતી.

a)

મોર્લે-મિન્ટો સુધારો

b)

રોયલ કમીશન

c)

મોન્ટેગ્યું-ચેમ્સફર્ડ સુધારો

d)

ભરત અધિનિયમ 1935

6.

વૈદિક યુગ દરમિયાન કઈ વહીવટી સંસ્થાના પુરાવા મળે છે .

a)

ગ્રામીણ

b)

જનપદ

c)

સભા

d)

સમિતિ