wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS SAT QUIZ

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

(1) સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે. નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી?

a)

લાલ

b)

નારંગી

c)

પીળો

d)

કાળો

2.

(2) દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડૉક્ટર ................ નો ઉપયોગ કરે છે

a)

અંતર્ગોળ લેન્સ

b)

બહિર્ગોળ લેન્સ

c)

અંતર્ગોળ અરીસો

d)

બહિર્ગોળ અરીસો

3.

(3) એક સમતલ અરીસાની સામે 15 સેમી અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે?

a)

15 સેમી

b)

20 સેમી  

c)

30 સેમી

d)

45 સેમી

4.

(4) અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે?

a)

પરાવર્તન

b)

વક્રીભવન

c)

વિભાજન  

d)

ધ્રુવીભવન

5.

(5) લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે?

a)

પરાવર્તન 

b)

વક્રીભવન

c)

વિભાજન  

d)

ધ્રુવીભવન

6.

જે પ્રતિબિંબ ને પડદા પર મેળવી શકાય છે તેને કેવું પ્રતિબિંબ કહે છે

a)

આભાસી

b)

મોટું

c)

વાસ્તવિક

d)

નાનું

7.

સમતલ અરીસા માં કેવું પ્રતિબિંબ મળે છે?

a)

ઉલટુ

b)

વાસ્તવિક

c)

ચતુ

d)

વસ્તુ કરતાં નાનું

8.

સમતલ અરીસા માં વસ્તુનું કેવું પ્રતિબિંબ મળતું નથી

a)

આભાસી

b)

ચતુ

c)

વસ્તુના પરિમાણ જેટલું

d)

વાસ્તવિક

9.

શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે

a)

અંતર્ગોળ અરીસો

b)

અંતર્ગોળ લેન્સ

c)

બહિર્ગોળ લેન્સ

d)

આપેલ પૈકી એક પણ નહીં

10.

સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી

a)

આર્કિમીડીઝ

b)

ગેલિલિયોએ

c)

ન્યૂટનને

d)

એડિસને