wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધાતુંઅધાતું

Total questions: 14

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કઈ ધાતુમાં તણાવપણાનો ગુણ સૌથી વધુ છે?

a)
લોખંડ
b)
અલ્યુમિનિયમ
c)
મગ્નેશિયમ
d)
સોનું
2.
કઈ બે ધાતુઓમાં ટિપાઉપલાનો ગુણ સૌથી વધુ છે?
a)
લોખંડ અને તાંબું
b)
સોનું અને ચાંદી
c)
કાપર અને ઝિક
d)
ઝિક અને અલ્યુમિનિયમ
3.
કઈ બે ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહકો છે?
a)
સિલ્વર અને કોપર
b)
કાપર અને ઝિંક
c)
સોનું અને ચાંદી
d)
સીસું અને પારો
4.
કઈ ધાતુને છરી વડે સહેલાઈથી કાપી શકાય છે?
a)
મૅગ્નેશિયમ
b)
ઝિંક
c)
સોડિયમ
d)
સિલ્વર
5.
કઈ અધાતુ ચળકાટ ધરાવે છે?
a)
સલ્ફર
b)
ફૉસ્ફરસ
c)
આયોડિન
d)
કાર્બન
6.
કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે?
a)
સલ્ફર
b)
બ્રોમિન
c)
આર્ગન
d)
કાર્બન
7.
નીચેના પૈકી કર્યો એઅસિડિક ઑક્સાઇડ છે?
a)
Na₂O
b)
Al2O3
c)
CO₂
d)
H₂O
8.
નીચેના પૈકી કયો એસિડિક ઑક્સાઇડ નથી?
a)
CO₂
b)
CaO
c)
SO2
d)
SO3
9.
નીચેના પૈકી કયો બેઝિક ઑક્સાઈડ છે?
a)
SO2
b)
CO₂
c)
MgO
d)
P2O5
10.
નીચેના પૈકી કયો ઊભયગુલી આક્સાઇડ છે?
a)
CO
b)
ZnO
c)
Na₂O
d)
SO₂
11.
એક ગ્રામ સોનામાંથી આશરે કેટલી લંબાઈનો તાર ખેંચી શકાય છે?
a)
2 m
b)
10 m
c)
20 m
d)
2 km
12.
શાળાના ઘંટના ઉપયોગમાં ધાતુના કયા ગુલધર્મનો ઉપયોગ થાય છે?
a)
ટિપાઉપણું
b)
તણાવપણું
c)
ઉષ્માવાહકતા
d)
રણકાર
13.
કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?
a)
બ્રૉમિન
b)
સોડિયમ
c)
મરક્યુરી
d)
મગ્નેશિયમ
14.
કઈ બે ધાતુઓ ઉષ્માના મંદ વાહકો છે?
a)
સીસું અને પારો
b)
પારો અને બ્રોમિન
c)
સોનું અને ચાંદી
d)
ઝિક અને કલાઈ