Worksheetsધોરણ 7 ગુજરાતી પાઠ 2 ગુપ્ત દાન
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ડોક્ટર ની નિમણૂક ક્યાં ગામમાં થઈ હતી?
a)
ગંગાનગર
b)
ગંગાપુર
c)
સીતાપુર
d)
રામગઢ
2.
ગામ સ્ટેશનથી કેટલા કિલોમીટર દૂર હતું?
a)
સોળ
b)
સત્તર
c)
અઢાર
d)
વીસ
3.
સરકારી દવાખાના ના મકાન વિશે સાચું શું છે?
a)
ખુબજ મોટું મકાન હતું.
b)
મકાન સાવ ખંડેર હતું.
c)
સરકારે મકાન અલગથી બનાવેલ નહોતું.
d)
નળિયા વાળું મકાન હતું.
4.
ગામમાં કોનું ઘર ઠીક ઠીક કહી શકાય તેવું હતું?
a)
ભિખાશેઠ
b)
ભીખુભા
c)
શંકર કંપાઉન્ડર
d)
પીતાંબર પટેલ
5.
લેખકે કોની મદદથી દવાખાનું શરૂ કર્યું?
a)
સરપંચ
b)
ગંગાબેન
c)
શંકર કંપાઉન્ડર
d)
ભિખાશેઠ
6.
લેખકનો ભિખાશેઠ વિશે કેવો અભિપ્રાય હતો?
a)
કંજૂસ
b)
ગુસ્સાવાળા
c)
દાનવીર
d)
લોભી
7.
ગામમાં કયો રોગ ફેલાયો હતો?
a)
શરદી
b)
મેલેરિયા
c)
કમળો
d)
ટાઈફૉઈડ
8.
એક દિવસ ભિખાશેઠે ડોકટર સાહેબ ના હાથમાં શું મૂક્યું ?
a)
સૂટકેશ
b)
ત્રિકમ પાવડો
c)
સ્ટેથોસ્કોપ
d)
સો સો રૂપિયાની નોટો
9.
વાર્તાની અંતે ડોક્ટર સાહેબ કોની સામે માનભેર નજરે જોઈ રહ્યા ?
a)
સરપંચ
b)
શંકર કંપાઉન્ડર
c)
ભિખાશેઠ
d)
ભીખુભા
100 %
