wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

all chapters

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

સુંદર સુંદર કાવ્યનો પ્રકાર કયો છે?

a)

પ્રકૃતિગીત્ત

b)

પ્રાર્થના

c)

શૌર્યગીત

d)

એક પણ નહી

2.

રાજાના દરબારમાં કોનું સન્માન થતું?

a)

સંગીતકાર

b)

લોકસાહિત્યકારો

c)

લેખક

d)

ચિત્રકાર

3.

ત્રણ સવાલ પાઠનો પ્રકાર જણાવો.

a)

નિબંધ

b)

સંકલિત

c)

નાટક

d)

ચાતુર્યકથા

4.

કવિબાળાના જવાબ સાંભળી રાજાએ શું કર્યું?

a)

સન્માન કર્યું

b)

ભેટ આપી

c)

તિરસ્કાર કર્યો

5.

કવિએ જવાબ આપવા માટે કેટલો સમય માંગ્યો?

a)

બે સપ્તાહ

b)

એક સપ્તાહ

c)

ત્રણ સપ્તાહ

d)

એક મહિનો

6.

અભિમન્યુને ચક્રવ્યૂહ તોડવાનું જ્ઞાન કોણે આપ્યું હતું?

a)

બલરામે

b)

ગુરુ દ્રોણે

c)

અર્જુને

d)

શ્રી કૃષ્ણ એ

7.

કવિ કોના હાથને ઝાલવાનું કહે છે?

a)

નસીબના

b)

મહેનતના

c)

પારકાના

d)

આપેલ તમામ

8.

ચોકી કરતા જવાનોએ શેના આધારે ચેકપોસ્ટજોવા જવા દીધા?

a)

અનુમતિ પત્ર

b)

ઓળખાણ ના આધારે

9.

ઈ.સ.1971 ના યુદ્ધને ધ્યાનમાં રાખીને કઈ ફિલ્મ રીલીઝ થઇ હતી?

a)

ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક

b)

જવાન

c)

ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા

d)

એક પણ નહી

10.

What is the plural form of 'child'?

a)

children

b)

teenagers

c)

infants

d)

kids

11.

What does 'hit the books' mean?

a)

To take a break from studying.

b)

To write a book.

c)

To study or read intensely.

d)

To hit someone with a book.

12.

Fill in the blank: She (were, was) happy to see her friend.

a)

was

b)

is

c)

be

d)

are

13.

રાજા દ્વારા પુછાયેલા પ્રશ્ન શેના વિશેના હતાં?

a)

પ્રકૃતિ

b)

પ્રજા

c)

ભગવાન

d)

આપેલ તમામ