wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતની રાજ્યવ્યવસ્થા

Total questions: 18

Worksheet time: 18mins

Name
Class
Date
1.
ગુજરાતના પ્રથમ રાજયપાલશ્રી કોણ હતા ?
a)
નિત્યાનંદ કાનુંગો
b)
મહેંદી નવાઝ જંગ
c)
પી.એન.ભગવતી
d)
કે.કે.વિશ્વનાથમ
2.
ગુજરાતના વીસમા રાજયપાલશ્રી કોણ છે ?
a)
નવલકિશોર શર્મા
b)
ડો. કમલા બેનિવાલ
c)
શ્રીમતી માર્ગરેટ અલવા
d)
આચાર્ય દેવવ્રત
3.
ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
a)
હિતેન્દ્રભાઈ દેસાઇ
b)
બળવંતરાય મહેતા
c)
ડો. જીવરાજ મહેતા
d)
ઘનશ્યામભાઈ ઓઝા
4.
ગુજરાતની વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
a)
કુંદનલાલ ધોળકિયા
b)
માનસિંહ રાણા
c)
કલ્યાણજી મહેતા
d)
નટવરલાલ શાહ
5.
નીચેનામાંથી કોના શાસનમાં પ્રથમ વિધાનસભાની ચૂંટણી થઈ હતી ?
a)
હિતેન્દ્રભાઈ દેસાઇ
b)
બળવંતરાય મહેતા
c)
ડો. જીવરાજ મહેતા
d)
ઘનશ્યામભાઈ ઓઝા
6.

નીચેનામાંથી કોના શાસન સમયે માધ્યમિક શિક્ષણ મફત જાહેર થયું ?

a)

ચીમનભાઈ પટેલ

b)

હિતેન્દ્રભાઈ દેસાઇ

c)

બલવંતરાય મહેતા

d)

ડો. જીવરાજ મહેતા

7.

કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં પંચાયતી રાજનો અમલ થયો હતો ?

a)

ઘનશ્યામભાઈ ઓઝા

b)

ચીમનભાઈ પટેલ

c)

બલવંતરાય મહેતા

d)

ડો. જીવરાજ મહેતા

8.

કયા મુખ્યમંત્રીમાં શાસનમાં ધુવારણમાં વીજમથકની સ્થાપના થઈ હતી ?

a)

ઘનશ્યામભાઈ ઓઝા

b)

હિતેન્દ્રભાઈ દેસાઇ

c)

બળવંતરાય મહેતા

d)

ડો. જીવરાજ મહેતા

9.

નીચેનામાંથી કોના શાસનમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

a)

અમરસિંહ ચૌધરી

b)

હિતેન્દ્રભાઈ દેસાઇ

c)

ચીમનભાઈ પટેલ

d)

ડો. જીવરાજ મહેતા

10.

કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થતાં ગુજરાતે દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું ?

a)

અમરસિંહ ચૌધરી

b)

બાબુભાઇ જશભાઈ પટેલ

c)

માધવસિંહ સોલંકી

d)

છબીલદાસ મહેતા

11.

કોના શાસનકાળમાં ગાંધીનગર ખાતે ઇન્ફોસિટીનો શિલાન્યાસ થયો હતો ?

a)

શંકરસિંહ વાઘેલા

b)

દિલીપન્ભઈ પરીખ

c)

કેશુભાઈ પટેલ

d)

નરેન્દ્રભાઈ મોદી

12.

ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કોના શાસનકાળમાં અમલમાં આવ્યું હતું ?

a)

માધવસિંહ સોલંકી

b)

હિતેન્દ્રભાઈ દેસાઇ

c)

ચીમનભાઈ પટેલ

d)

ઘનશ્યામભાઈ ઓઝા

13.

કયા મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ અર્થે 'ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ' નો આરંભ અને અમલ કર્યો હતો ?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

આનંદીબેન પટેલ

c)

વિજયભાઈ રૂપાણી

d)

કેશુભાઈ પટેલ

14.

કોના શાસનકાળમાં ગુજરાતમાં ગોકુલગ્રામ યોજના શરૂ થઈ હતી ?

a)

આનંદીબેન પટેલ

b)

નરેન્દ્રભાઈ મોદી

c)

કેશુભાઈ પટેલ

d)

દિલીપભાઈ પરીખ

15.

નીચેનામાંથી કોના શાસનમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી ?

a)

માધવસિંહ સોલંકી

b)

છબીલદાસ મહેતા

c)

બાબુભાઇ જશભાઈ પટેલ

d)

ચીમનભાઈ પટેલ

16.

ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

a)

માધવસિંહ સોલંકી

b)

છબીલદાસ મહેતા

c)

અમરસિંહ ચૌધરી

d)

ઘનશ્યામભાઈ ઓઝા

17.

અત્યારસુધી ગુજરાતમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું છે ?

a)

ત્રણ વખત

b)

ચાર વખત

c)

પાંચ વખત

d)

18.

ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસનના અમલ સમયે રાજયપાલ કોણ હતા ?

a)

શ્રી મહેંદી નવાઝ જંગ

b)

શ્રી નિત્યાનંદ કાનુંગો

c)

ડો. શ્રીમન્નારાયણ

d)

શ્રી કે.કે.વિશ્વનાથન