wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

gujarati text

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બોડી ગાયને શું લાગુ પડતું નથી . સાચો વિકલ્પ પસંદ કરો .

a)

ટંકે આઠ શેર દૂધ આપતી .

b)

પારકાંને પણ દોકવા દે .

c)

ગામ આખઆની પ્રિય .

d)

આપેલા બધા .

2.

અમારી કામધેનુના લેખકે અમારી કામધેનુ સિવાય બીજું શું લખ્યું છે?

a)

આપેલ બઘા

b)

ઘડીક સંગ શ્યામ રંગનો

c)

મણી મહેલના રખવાળા

d)

વસ્ત્રથી ગાળેલું

3.

અમે સૂતાં તાં ભર નીદ્રામાં .............. .................. જાગે છે.

a)

નણકા વેરણ

b)

મીરાંબેના વેલડ

c)

દેરાણી વેરણ

d)

નણદલ વેરણ

4.

વાગે છે રે વાગે છે કવિતાના કવિ કોન છે .

a)

મીરાંબાઈ

b)

ધૂમકેતુ

c)

સંતબાલ

d)

પીતાંબર પટેલ

5.

બોડી ગાયનો રંગ કેવો હતો .

a)

કાળો

b)

સફેદ

c)

પીળો

d)

ભુરો

6.

બાપુજીના અવસાન બાદ ગુજરાનનું સાધન શું હતું .

a)

બોડી ગાય અને ઊંટ

b)

ખેતી કામ

c)

સિલાઇ મશીન

d)

એક ભેસ અને બોડી ગાય

7.

કયા દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે .

a)

અગિયારસ

b)

ચોથ

c)

વટસીવિત્રી

d)

પૂનમ

8.

શ્રી કૃષ્ણની વિચરણભૂમિ .................... ની વાત છે .

a)

વૃંદાવન

b)

મથૂરા

c)

સોમનાથ

d)

સીદસર

9.

વાગે છે રે વાગે છે કાવ્યના આધારે પટકો શબ્દનો અર્થ જણાવો .

a)

પટકુળ

b)

લૂગડાનો ટૂંકો કટકો

c)

એ ) અને બી ) બંને

d)

ઊપરોકત એક પણ નહિ

10.

નાદનો સાચો અર્થ શોધો .

a)

ઘોંઘાટ

b)

અવાજ

c)

બૂમ

d)

આપેલા બધા