wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

gujarati 11 com 78694

Total questions: 5

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Group-G----->નીચેના માંથી ક્યાં કવિ ગુજરાતી ભાષાને "ગુર્જરભાષા" તરીકે ઓળખાવતા હતા.

a)

પ્રેમાનંદ

b)

અખો

c)

ભાલણ

d)

શામળ

2.

Group-G----->નીચેના માંથી ક્યાં કવિનું ઉપનામ "કાન્ત' છે.

a)

ઉમાશંકર જોશી

b)

મણીલાલ ભટ્ટ

c)

મણિશંકર રત્નજી ભટ્ટ

d)

મણિશંકર રતનદાસ ભટ્ટ

3.

Group-G----->નીચેના માંથી કયું વાક્ય ક્રિયાતિપત્યર્થ વાક્યનું ઉદાહરણ છે.

a)

ભાઈ, કર્યા ભોગવવાં છે!

b)

આટલું મારું માનશો તો સો વર્ષ જીવશો.

c)

જો પવન નીકળ્યો હોત તો બધાં સહી સુઈ રહેત.

d)

જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો.

4.

Group-G----->ગુજરાતી સાહિત્યમાં પહેલું સોનેટ કોણે આપ્યું હતું.

a)

કવિ કાન્ત

b)

બ. ક. ઠાકોર

c)

કવિ નર્મદ

d)

રા. વિ. પાઠક

5.

Group-G----->નીચેના માંથી કયું વાક્ય કર્તરી છે?

a)

મારાથી તેમને ભોજન પીરસાયુ.

b)

મને ભોજન પીરસવામાં આવ્યું.

c)

તેમણે મને ભોજન પીરસ્યું.

d)

તેમનાથી મને ભોજન પીરસાયું.