Worksheetsજ્ઞાનસાધના(પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન)
Total questions: 20
Worksheet time: 10mins
છાણીયા ખાતર કે રાસાયણિક ખાતર માં કયા તત્વ રહેલા હોય છે ?
નાઇટ્રોજન , પોટેશિયમ અને ફોસ્ફરસ
નાઇટ્રોજન ,કાર્બન ડાયોક્સાઇડ અને ફોસ્ફરસ
ઓક્સિજન ,સોડિયમ અને પોટેશિયમ
ઓક્સિજન ,સોડિયમ અને નાઈટ્રોજન
નીચેનામાંથી ખરીફ પાક કયો છે ?
ચણા
વટાણા
ઘઉં
ડાંગર
નીચે આપેલા પગલાને યોગ્ય ક્રમમાં ગોઠવો .
1) સિંચાઈ 2) સંગ્રહ 3 )રોપણી
4) નીંદણથી રક્ષણ. 5) લણણી
2,3,4,1,5
3,1,4,5,2
3,1,4,2,5
2,3,4,5,1
માટીની ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે ?
ખેડાણ
લણણી
સિંચાઈ
સંગ્રહ
મને ઓળખો: મારા દ્વારા ખેતરમાંથી નીંદણ દૂર કરી શકાય છે .
ખરપિયો
સમાર
વાવણીયો
હળ
રવિ પાક જણાવો
ડાંગર
મકાઈ
સોયાબીન
રાઈ
હવામાન નાઈટ્રોજનનું પ્રમાણ ......... હોય છે .
21%
0.02%
0.01%
78%
નીચેના પૈકી આધુનિક સિંચાઈ પદ્ધતિ શોધો .
ફુવારા પદ્ધતિ
મોટ
ચેન પંપ
ઢેકલી
નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે ?
NPK
પોટાશ
યુરિયા
વર્મી કમ્પોસ્ટ
કોલમ A અને કોલમ B જોડો
1-a ,2-b ,3-c , 4-d
1-e ,2-d, 3-c, 4-b
1-d, 2-e, 3-b, 4-a
1-e ,2-d, 3-b, 4-c
નીચેના પૈકી કયો હળનો ભાગ નથી ?
ફાલ
ફળ શાફ્ટ
ઓરણી
જોત
નીચેનામાંથી રવિ પાકમાં કોનો સમાવેશ કરી શકાય ?
1)ઘઉં 2)ચણા 3) કપાસ 4)વટાણા 5) સોયાબીન 6) રાઈ
ફ્ક્ત 1,2,5& 6
ફ્ક્ત 2,3,5 & 6
ફ્કત 1,2,4&6
ફક્ત 1, 2, 3, 5, & 6
યોગ્ય વિકલ્પ પસંદ કરો
સ્પ્રેયરનો ઉપયોગ કોઈ નીંદણનાશક દવા કે દ્રાવણનો પાક પર છંટકાવ કરવા માટે થાય છે
સમારનો ઉપયોગ જમીનને સમતલ કરવા માટે થાય છે .
બંને સાચા છે
બંને ખોટા છે
હળનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
ભૂમિના ખેડાણ માટે
પાકમાં ખાતર ભેળવવા
નીંદણ દૂર કરવા
આપેલ ત્રણેય
ખરીફ પાક માટે નીચેનામાંથી સાચા વિધાનને પસંદ કરો .
1) તેનો સમયગાળો સપ્ટેમ્બરથી જૂન હોય છે .
2) તેનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ હોય છે .
3) તેને ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે .
4) મકાઈ અને મગફળી ખરીફ પાક છે .
2 ,3, અને 4
1 ,2, અને 4
3 અને 4
ફક્ત 3
કમ્બાઇન્ કોનું સંયુક્ત સ્વરૂપ છે ?
થ્રેસર અને હાર્વેસ્ટર
સમાર અને કલ્ટીવેટર
કલ્ટીવેટર અને સ્પ્રેયર
લેવલર અને થ્રેસર
જોડકાં જોડો.
1-d , 2-c, 3-b, 4-a
1-a, 2-b, 3-c, 4-d
1-c, 2-d, 3-a, 4-b
1-d, 2-c, 3-a, 4-b
કુત્રિમ ખાતર બાબત અંગે સાચા વિધાન પસંદ કરો
1) એ ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે
2) તેના વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે
3) તેમાંથી સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થાય છે
4) તે અકાર્બનિક ક્ષાર છે
ફક્ત 2 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફ્કત 1, 2, અને 4
ઢેકલી એ શું છે ?
વાવણી કરવાનું સાધન
નિંદણ નાશક દવા
નીંદણ કરવાનું સાધન
સિંચાઈની પરંપરાગત રીત
લણણી કયા સાધનની મદદથી કરવામાં આવે છે ?
થ્રેસર
હાર્વેસ્ટર
સમાર
દાંતી
