wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના( ગુજરાતી )

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ત્રિભુવનદાસ લુહારનુ ઉપનામ જણાવો.

a)

સુંદરમ

b)

કોયા ભગત

c)

બંન્ને

d)

એક્ પણ નહી

2.

ધીરુભાઈ ઠાકર નું ઉપનામ જણાવો .

a)

સુંદરમ

b)

ઉશનસ

c)

સવ્ય સાચી

d)

કલાપી

3.

"આદિકવિ" તરીકે ઓળખાતા પ્રખ્યાત કવિનું નામ જણાવો ?

a)

ઝવેરચંદ મેઘાણી

b)

પન્નાલાલ પટેલ

c)

નરસિંહ મહેતા

d)

ઉમાશંકર જોષી

4.

નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

a)

રમણભાઈ નીલકંઠ - ધૂમકેતુ

b)

બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળીયો

c)

ઝવેરચંદ મેઘાણી - કલાપી

d)

રામ નારાયણ પાઠક -અજ્ઞેય

5.

નીચેનામાંથી કયા કવિનું ઉપનામ ચાંદામામા છે ?

a)

ચંદ્રવદન મહેતા

b)

નરસિંહ મહેતા

c)

દત્તાત્રેય કાલેલકર

d)

નટવરલાલ પંડ્યા

6.

'કલાપી' કોનું તખલ્લુસ છે?

a)

બાલાભાઈ દેસાઈ

b)

સુરસિંહજી તખતસિંહ ગોહિલ

c)

ગૌરીશંકર જોશી

d)

કિશનસિંહ ચાવડા

7.

ઉશનસ એ કોનું ઉપનામ છે ?

a)

ત્રિભુવન લુહાર

b)

ગિજુભાઈ બધેકા

c)

રમણભાઈ નીલકંઠ

d)

નટવરલાલ પંડ્યા

8.

બળવંતરાય ઠાકોરનું ઉપનામ જણાવો

a)

સેહની

b)

શેષ

c)

કોયા ભગત

d)

ધૂમકેતુ

9.

યુગકવિ તરીકે કોણ ઓળખાય છે ?

a)

સુંદરમ

b)

ઉશનસ

c)

નરસિંહ મહેતા

d)

ઝવેરચંદ મેઘાણી

10.

"મુછાળી મા" તરીકે ઓળખાતા કવિનું નામ જણાવો .

a)

કવિ ન્હાનાલાલ

b)

ગિજુભાઈ બધેકા

c)

બકુલ ત્રિપાઠી

d)

નરસિંહ મહેતા

11.

સોહામણુ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો .

a)

વિકરાળ

b)

સૌમ્ય

c)

બંને

d)

એક પણ નહીં

12.

'હિતેચ્છુ ' નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

a)

વેરી

b)

સ્નેહી

c)

પ્રેમાળ

d)

આપેલ તમામ

13.

સેવાશ્રમ શબ્દની સંધિ છૂટી પાડો .

a)

સેવા + આશ્રમ

b)

સેવ + આશ્રમ

c)

સેવાઆ + શ્રમ

d)

સેવામા + શ્રમ

14.

નિર્દોષ સંધિ છૂટી પાડો .

a)

નિ : ઈ + દોષ

b)

નિર + દોષ

c)

નિ: દોષ

d)

એક પણ નહીં

15.

પરિણીતા સંધિ છૂટી પાડો .

a)

પરી + નીતા

b)

પરીની + તા

c)

પરી + ઇનીતા

d)

આપેલ તમામ