wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઇતિહાસ પ્રકરણ 1

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ઇસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે ?

a)

2022 મું વર્ષ

b)

2023મું વર્ષ

c)

2024મુ वर्ष

d)

2025મું વર્ષ

2.

સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી ?

a)

હિન્ડોસ

b)

ઇન્ડસ્

c)

A અને B બન્ને

d)

એક પણ નહિ

3.

આપણાં દેશનું નામ ' ઈન્ડિયા' કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે ?

a)

સિંધુ

b)

ગંગા

c)

યમુના

d)

સતલુજ

4.

શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે?

a)

તામ્રપત્ર

b)

શિલાલેખ

c)

ભોજપત્ર

d)

A અને B બન્ને

5.

તમારે ભૂર્જનાં વૃક્ષો જોવા જવું હોયતો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો ?

a)

ઉત્તર દિશા

b)

દક્ષિણ દિશા

c)

પૂર્વ દિશા

d)

પશ્ચિમ દિશા

6.

ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે ?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

અથર્વવેદ

7.

તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો ?

a)

ભાવનગર

b)

આણંદ

c)

જૂનાગઢ

d)

પાટણ

8.

નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી ?

a)

અભિલેખ

b)

તામ્રપત્ર

c)

ભોજપત્ર

d)

ટપાલ

9.

" ગાંધીજીનો જન્મ 2 ઓકટોબર 1869 ના રોજ થયો હતો " આ કઈ સદીની વાત ગણીશું ?

a)

18મી સદી

b)

19મી સદી

c)

20મી સદી

d)

21મી સદી

10.

ઇરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા ?

a)

ઇન્ડસ

b)

હિન્ડોસ

c)

ગંગા

d)

સતલજ

11.

પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતાં હતા ?

a)

SLUS

b)

તાડપત્ર

c)

કાગળ

d)

ઉપરના તમામ

12.

નીચે પૈકી કયાં સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી ?

a)

ભો.જે.અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ

b)

એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા

c)

મહાત્મા મંદિર, ગાંધીનગર

d)

શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર

13.

ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યાં છે ?

a)

ઇ.પૂ.ત્રીજી સદી

b)

ઇ.પૂ. ચોથી સદી

c)

ઇ.પૂ.પાંચમી સદી

d)

ઇ.પૂ.સાતમી સદી

14.

'ઈસવીસન' એ કોના જન્મ પછીના વર્ષો છે?

a)

ઇસુ ખ્રિસ્ત

b)

અશોક

c)

ગૌતમબુદ્ધ

d)

વિક્રમ

15.

સાલવારીમાં AD ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

BC

b)

BCE

c)

CE

d)

BD

16.

નીચેના માંથી કયું વિધાન સાચું છે તે શોધો.

a)

તાડના વૃક્ષની આંતરછાલ ઉપર તાડપત્ર લખાય છે.

b)

ભૂર્જનાં વૃક્ષના પાન પર ભોજપત્ર લખાય છે.

c)

પથ્થરો પર લખાયેલ લેખોને તામ્રપત્ર કહે છે.

d)

અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા.