Worksheetsપૂર્ણાંક સંખ્યાઓ
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી.
a)
-5
b)
0
c)
1/2
d)
10
2.
સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે?
a)
-1
b)
-100
c)
નક્કી કરી શકાય નહીં.
d)
0
3.
(-5) + 8 બરાબર કેટલા થાય?
a)
3
b)
-3
c)
13
d)
-13
4.
કઈ સંખ્યા ધન પણ નથી અને ઋણ પણ નથી?
a)
1
b)
-1
c)
0
d)
કોઈ પણ નહીં
5.
બધા પૂર્ણાંક ધન હોય છે.
a)
સાચું
b)
ખોટું
6.
નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય ના આવે ?
a)
4+0
b)
(-3) × 0
c)
(-10) +10
d)
0 ÷ 0
7.
1 × ____= -1
a)
0
b)
-1
c)
1
d)
10
8.
દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.
a)
સાચું
b)
ખોટું
9.
-5 અને -3 માંથી મોટી સંખ્યા _____છે.
a)
3
b)
5
c)
-3
d)
-5
10.
બે સંખ્યાઓની એવી જોડ લખો જેનો ગુણાકાર 36 મળે.
a)
12 × -3
b)
-6 × 6
c)
-9 × -4
d)
36 × -1
100 %
