NEW
Font size
Worksheetsગણિત વિજ્ઞાન MCQ પ્રશ્નો
Total questions: 15
Worksheet time: 8mins
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ?
0
1
2
–1
સૌથી નાની ધનપૂર્ણાંક સંખ્યા કઈ?
0
1
2
–1
સૌથી મોટી ઋણપૂર્ણાંક સંખ્યા કઈ ?
0
–3
–2
–1
π નું આશરે (આસન્ન) મૂલ્ય કેટલું છે?
3.10
3.014
3.14
3.41
કયા પ્રકારની સંખ્યાઓનું દશાંશ વિસ્તરણ આવૃત અથવા અનંત આવૃત હોય છે?
સંમેય સંખ્યા
અસંમેય સંખ્યા
પૂર્ણાંક સંખ્યા
પૂર્ણ સંખ્યા
સંમેય અને અસંમેય સંખ્યાઓના જથ્થાને ...... ઓનો ગણ કહે છે
પૂર્ણ સંખ્યા
વાસ્તવવક સંખ્યા
પ્રાકૃતક સંખ્યા
પૂર્ાાંક સંખ્યા
કયા પ્રકારની સંખ્યાઓનું દશાંશ વિસ્તરણ અનંત અનાવૃત હોય છે?
પૂર્ણ સંખ્યા
પૂર્ણાંક સંખ્યા
સંમેય
અસંમેય
કદનો SI એકમ કયો છે?
Matterઘન સેમી
ઘન મીટર
ઘન કિલોમીટર
બધા જ
270 °C તાપમાને પાણી કઈ ભૌતિક અવસ્થા ધરાવશે?
ઘન
પ્રવાહી
વાયુ
પ્લાઝમા
સંકોચનીય પદાર્થ કયો છે?
મીઠું
પાણી
હવા
નવસાર
દ્રવ્યના કણો વચ્ચે કયા પ્રકારનું બળ પ્રવર્તે છે?
આંતરઆણ્વીયઆકર્ષણ
સંકાેચનીય
ખેંચાણ
આયનીય
વાહનોમાં ઇંધણ (બળતણ) તરીકે ......... નો ઉપયોગ થાય છે?
PNG
CNG
LPG
બધા જ
ઉત્કલનબિંદુથી ઓછા (નીચા) તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા (ઘટના)ને શું કહે છે?
ઠારણ
ઊર્ધ્વીકરણ
બાષ્પીભવન
પ્રવાહીકરણ
16 નું વર્ગમૂળ ......... છે.
4
-4 OR 4
8
વાયુ, જમીન, અગ્નિ, આકાશ અને જળ એ ............. છે.
ઘન
વાયુ
પંચ તત્ત્વો
પ્રવાહી
