Font size
Worksheets9th Maths (Ch-10 & 15) FA-4 28.12.2020
Total questions: 18
Worksheet time: 2hrs 30mins
જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ વર્તુળ
પર આવેલ હોય તેને ...... ચતુષ્કોણ કહેવાય છે.Tc
સમબાજુ
સમાંતર
ચક્રીય
ચોરસ
ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો ....... થાય. Tc
60
120
180
360
ચક્રીય ચતુષ્કોણ ABCDમાં AB ll CD છે.
જો ખૂણા B= 80 હોય, તો ખૂણો D=....... Com
80
100
120
20
ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A=60 હોય, તો ખૂણો C=....... Com
80
100
120
60
ચક્રીય ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ 90 હોય
તો તે ચક્રીય ચતુષ્કોણ ........ કહેવાય છે.Tc
સમબાજુ
સમાંતર
ચક્રીય
ચોરસ
આપણે સંભાવના માટે ........ શબ્દનો ઉપયોગ કરતાં નથી. Com
તક
મોટે ભાગે
શક્યતા
તેમ જ હોઈ
પ્રયત્નએ એક ક્રિયા છે. જેમાં ........... પરિણામ મળી શકે છે. Com
એક
એકથી વધુ
એક કે એકથી વધુ
એક પણ નહીં
અશકય ધટનાની સંભાવના ........ Com
0
1
-1
2
બે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે ત્યારે ઉદભાવતા પરિણામો= ...... Com
2
3
4
6
બે સિક્કાને 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને
બે વાર છાપ 105 વખત મળે છે તેની સંભાવના શોધો. Ld
0.105
105
0.21
21
જો વર્તુળની બે જીવા સમાન હોય, તો તેમની અનુરૂપ ચાપ ......... Tc
એકરૂપ
સમરૂપ
અલગ
કહી ન શકાય.
વર્તુલનું કેન્દ્ર વર્તુળના ......... ના ભાગમાં હોય છે. Com
અંદર
બહાર
વર્તુળ પર
કહી ન શકાય
વર્તુળનો વૃતખંડએ વર્તુળના ચાપ અને ......... વચ્ચેનો પ્રદેશ છે. Com
વૃતાંશ
વ્યાસ
અર્ધવર્તુળ
જીવા
સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિન્દુઓને સમૂહને ....... કહે છે. Tc
ત્રિજ્યા
વર્તુળ
વ્યાસ
જીવા
વર્તુળની મોટામાં મોટી જીવા એટલે = ........ Tc
ત્રિજ્યા
જીવા
વ્યાસ
ચાપ
ત્રણ સિક્કાને એકસાથે 200 વખત ઉછાળતા મળતાં પરિણામોનીચે મુજબ છે. 3 છાપ 23 વખત, 2 છાપ 72 વખત, 1 છાપ 77 વખત, હોય, તો છાપ ન મળે તેની સંભાવના શોધો. Ld (1 માર્ક)
આપેલ દાખલાની ગણાટરી કરીને આજે જ ફોટો મોકલવાના રહેશે.
5cm ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 4cm અંતરે આવેલી જીવાની લંબાઈ શોધો . cm. Mo (2 માર્ક)
આપેલ દાખલાની ગણાટરી કરીને આજે જ ફોટો મોકલવાના રહેશે.
વર્તુળની બે જીવાઓ, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે.
તેમાંથી એક જીવાની લંબાઈ 5cm હોય, તો બીજી જીવાની લંબાઈ શોધો. Tc (2 માર્ક)
આપેલ દાખલાની ગણાટરી કરીને આજે જ ફોટો મોકલવાના રહેશે.
