WorksheetsQUIZ ROUND-2 (2026)
Total questions: 5
Worksheet time: 3mins
ઇમામ મહદી(અ.સ.)નો એ કયો લકબ છે કે જેનો અર્થ "ચમકતો સિતારો" થાય છે?
કહફૂલ હસીન
કવકબે દૂર્રી
કહફૂલ વરાઅ
ગવ્સલ ફોકરા.
ઇમામ મહદી(અ.સ.)એ કોના નામે એક તવકીઅમાં આમ ફરમાવ્યું: ' અમે તમારી સાર સંભાળમાં બેદરકારી કરતા નથી અને ન તો અમે તમારી યાદને ભુલાવી દઈએ છીએ...'
જનાબ શૈખ સદુક(અ.ર.)
અલ્લામા હિલ્લી (અ.ર.)
અલ્લામા મજલીસી(અ.ર.)
જનાબ શૈખ મૂફીદ(અ.ર.)
ઇમામ મહદી(અ.સ.)નો એક લકબ છે: કહફૂલ હસીન એટલે શું?
મજબૂત કિલ્લો
કયામ કરનારા
મજબૂત પનાહગાહ
મદદે પહોંચનાર.
હદીસમાં છે કે ' અમે જમીનવાસીઓ એવી રીતે અમાન છીએ જેવી રીતે................'
સૂરજ જમીનવાસીઓ માટે અમાન છે.
ચાંદ આસમાનવાસીઓ માટે અમાન છે.
સિતારાઓ આસમાનવાસીઓ માટે અમાન છે.
સિતારાઓ જમીનવાસીઓ માટે અમાન છે.
હદીસ પ્રમાણે: 'અગર આ જમીન ઉપર અલ્લાહની હુજ્જત ન હોય તો ................
જમીન પર અમુક અંશે અસર થાય.
જમીન પર કંઇ અસર ન થાય.
જમીન તેના રહેવાસીઓ સાથે ધસી પડે.
ઉપરમાંથી કોઈ નહિ.
