wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગણિત/પર્યાવરણ cet exam

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

5 ડઝન કેળા એટલે કેટલા નંગ કેળા?

a)

12 નંગ

b)

20 નંગ

c)

60 નંગ

2.

નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

2345 માં 4 ની સ્થાનકિંમત 40 થાય.

b)

3 ટન એટલે 3000 કિલોગ્રામ.

c)

200 રૂપિયાનો ચોથો ભાગ 50 રૂપિયા થાય.

d)

10,000 એ 1000 વખત સો છે.

3.

સાગર ભાઈ દરરોજના 10 રૂપિયા બચાવે છે. વર્ષ 2016 માં તેમણે કુલ કેટલા રૂપિયા બચાવ્યા હશે?

a)

3650 રૂપિયા

b)

7300 રૂપિયા

c)

3660 રૂપિયા

4.

ચારસો હજાર = .......

a)

ચાલીસ હજાર

b)

ચાર લાખ

c)

ચાર હજાર

d)

ચાલીસ લાખ

5.

એક ટ્રેકટર એક ફેરામાં 400 કિગ્રા વજન લઈ જઈ શકે. તો તેને કુલ 8000 કિગ્રા વજનનું વહન કરવું હોય તો કેટલા ફેરા કરવા પડે?

a)

20 ફેરા

b)

200 ફેરા

c)

2 ફેરા

d)

40 ફેરા

6.

એક કાર એક કલાકમાં 60 કિમી અંતર કાપે છે તો 180 કિમી અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે?

a)

5 કલાક

b)

2 કલાક

c)

4 કલાક

d)

3 કલાક

7.

9050 માં 9 ની સ્થાનકિંમત કેટલી થશે?

a)

90

b)

9000

c)

9

d)

900

8.

કેરીઓ ભરેલા એક બોક્સનું વજન 14 કિગ્રા છે. જો એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કેટલી કેરીઓ હશે?

a)

70 કેરી

b)

60 કેરી

c)

80 કેરી

d)

50 કેરી

9.

મિલનભાઈના ઘરે દરરોજ 2 લિટર દૂધ વપરાય છે. જો એક લિટર દૂધની કિંમત 70 રૂપિયા હોય તો એક અઠવાડિયામાં તેમણે દૂધ પાછળ કેટલા રૂપિયા ખર્ચવા પડે?

a)

490 રૂપિયા

b)

980 રૂપિયા

c)

560 રૂપિયા

d)

890 રૂપિયા

10.

તમે 1 કિગ્રા કેરીનો ભાવ 150 રૂપિયા હોય તેવી 3 કિગ્રા કેરી ખરીદો છો અને દૂકાનદારને ₹500 ની નોટ આપો છો, તો દૂકાનદાર તમને કેટલા રૂપિયા પાછા આપશે?

a)

150 રૂપિયા

b)

50 રૂપિયા

c)

60 રૂપિયા

d)

100 રૂપિયા

11.

કોઈ ઘડિયાળમાં 9:00 વાગ્યા હોય ત્યારે તેના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણો કયા પ્રકારનો હશે?

a)

લઘુકોણ

b)

કાટકોણ

c)

ગુરુકોણ

d)

પૂર્ણકોણ

12.

કોઈ ઘડિયાળમાં 5:50 વાગ્યા હોય ત્યારે તેના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણો કયા પ્રકારનો હશે?

a)

લઘુકોણ

b)

કાટકોણ

c)

ગુરુકોણ

d)

પૂર્ણકોણ

13.

કયા પ્રાણીની સૂઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે?

a)

ઘોડો

b)

બિલાડી

c)

કૂતરો

d)

બળદ

14.

કોઈ ઘડિયાળમાં 3:00 વાગ્યા હોય ત્યારે તેના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે બનતા ખૂણાનું માપ?

a)

180°

b)

80°

c)

90°

d)

30°

15.

નીચેના પૈકી કયા સમયે કલાક અને મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણો લઘુકોણ હશે?

a)

5:30

b)

6:00

c)

4:45

d)

8:20

16.

90° કરતા મોટા ખૂણાને શું કહેવાય?

a)

કાટકોણ

b)

ગુરુકોણ

c)

લઘુકોણ

d)

એકપણ નહિ

17.

મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે?

a)

સ્પર્શ

b)

સુગંધ (શરીરની ગંધ)

c)

અવાજ

d)

ધ્રુજારી

18.

નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે?

a)

સાપ

b)

વાઘ

c)

માછલી

d)

ગાય

19.

ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે?

a)

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

b)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

c)

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

d)

જીમ કાર્બેટ નેશનલ પાર્ક

20.

નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો.

a)

જિરાફ લગભગ બે કલાક ઊંઘે છે.

b)

જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે.

c)

સ્લોથ ગાય જેવું દેખાય છે.

d)

વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે.

21.

નીચેના પૈકી કયું પ્રાણી અંધારામાં મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે?

a)

રીંછ

b)

હરણ

c)

વાઘ

d)

ગાય

22.

ગુજરાતમાં નીચેના પૈકી પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે?

a)

સાપુતારા

b)

બાલારામ

c)

ગીર

d)

નળસરોવર

23.

નીચેના પૈકી કોણ ખેડૂતનો મિત્ર છે?

a)

સાપ

b)

નીલગાય

c)

ઉંદર

d)

આપેલ તમામ

24.

મદારીઓ સાપને શામાં રાખે છે?

a)

પીંજરામાં

b)

વાંસની ટોપલીમાં

c)

ડબ્બામાં

d)

આપેલ તમામ

25.

સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે?

a)

બીન

b)

પાવો

c)

તબલાં

d)

વાંસળી

26.

મને ઓળખો : હું ગધેડો પાળું છું, તેના પર માલસામાનની હેરફેર કરું છું.

a)

કડિયો

b)

સંથાર

c)

કુંભાર

d)

વાળંદ

27.

અમારા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?

a)

દાંત

b)

અન્નનળી

c)

જઠર

d)

મોં

28.

નીચે પૈકી કયા પદાર્થને જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય છે?

a)

મીઠું

b)

વરિયાળી

c)

પાણી

d)

આપેલ તમામ

29.

શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો?

a)

બજારના ખોરાકનો વધુ ઉપયોગ

b)

જમતા પહેલા હાથ ન ધોવા

c)

ખૂબ ચાવીને ખોરાક ખાવો

d)

વાસી ખોરાક ખાવો

30.

જીભના કયા ભાગમાં તમે ગળ્યો સ્વાદ સારી રીતે પારખી શકો?

a)

પાછલા

b)

આગળના

c)

ડાબી બાજુ

d)

જમણી બાજુ