

GK finel 2024-25 7412
Presentation
•
World Languages
•
9th - 12th Grade
•
Medium
Gnan Darpan
Used 1+ times
FREE Resource
0 Slides • 25 Questions
1
Multiple Choice
Group- A ---->વિશ્વ યોગાદિવસ ક્યારે ઉજવાય છે?
20 મી જૂન
21મી જૂન
22મી જૂન
26મી જૂન
2
Multiple Choice
Group- B ---->ગાંધીજીનો નિર્વાણદિન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે ?
રાષ્ટ્રીય દિવસ
યુવા દિવસ
મજુર દિવસ
શહીદ દિવસ
3
Multiple Choice
Group- C ---->વિશ્વ માનવ અધિકાર દિન કયારે ઉજવાય ?
1 ડિસેમ્બર
15 જૂન
10 ડિસેમ્બર
24 સપ્ટેમ્બર
4
Multiple Choice
Group- D ---->વિશ્વ માતૃભાષા દિવસ કયારે ઉજવાય છે.
21 મી ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી
22 સપ્ટેમ્બર
એક પણ નહિ
5
Multiple Choice
Group- E ---->વિશ્વ પાણી (water) દિવસ કયારે ઉજવાય ?
2 - માર્ચ
22 - માર્ચ
14 - એપ્રિલ
20 - એપ્રિલ
6
Multiple Choice
Group- A ---->નીચેનામાંથી કયા જીલ્લાનુ મુખ્ય મથક ખોટુ છે.
તાપી - વ્યારા
અરવલ્લી - મોડાસા
ગીર સોમનાથ - વેરાવળ
બનાસકાંઠા - હિમ્મતનગર
7
Multiple Choice
Group- B ---->નીચેના માંથી કયો જીલ્લો ઉતર ગુજરાતનો છે ?
પંચમહાલ
મહેસાણા
સુરેન્દ્રનગર
નવસારી
8
Multiple Choice
Group- C ---->નીચેનામાંથી કયો જીલ્લો ખેડાનો પાડોશી જીલ્લો નથી ?
અરવલ્લી
મહિસાગર
ગાંધીનગર
છોટા ઉદેપુર
9
Multiple Choice
Group- D ---->નીચેની કઈ નદી દક્ષિણ ભારતની છે ?
ગોદાવરી
યમુના
સતલજ
કોસી
10
Multiple Choice
Group- E ---->નીચેનામાંથી કયું જોડકુ ખોટુ છે ?
કેરલ - મલ્લયાલમ
આંધ્ર પ્રદેશ - તેલુગુ
ઉતર પ્રદેશ - હિન્દી
તેલંગણા - ઉડીયા
11
Multiple Choice
Group- A ---->નીચેનામાંથી કોણ ગુજરાત રાજયના મુખ્યમંત્રી નથી બન્યા ?
અમિતશાહ
આનંદીબેન પટેલ
વિજય રૂપાણી
નરેન્દ્ર મોદી
12
Multiple Choice
Group- B ----> નીચેનામાંથી કોણ ભારત દેશના રેલ્વે મંત્રી બન્યા નથી ?
મલિકાઅર્જુન ખરગે
રાજનાથ સિંહ
પિયુષ ગોયલ
અશ્વિની વૈષ્ણવ
13
Multiple Choice
Group- C ---->પ્રથમ સૌથી નાની ઉમરે કેબિનેટ મંત્રી કોણ બન્યા હતા ?
પ્રતિભાસિંહ પાટીલ
ઈંદીરાગાંધી
સુષ્માસ્વરાજ
નિર્મલા સિતારમન
14
Multiple Choice
Group- D ---->નીચેના માંથી કયો પર્વત ગુજરાતનો નથી ?
ગબ્બર
વિદ્યાચલ
ગીરનાર
સાપુતારા
15
Multiple Choice
Group- E ---->ભારત સરકારમાં કયા મંત્રી ગુજરાતનો નથી ?
અમીતશાહ
સી.આર.પાટીલ
મનસુખ માંડવિયા
એસ. જયશંકર
16
Multiple Choice
Group- A ---->ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ?
હોકી
કબડ્ડી
ક્રિકેટ
વોલીબોલ
17
Multiple Choice
Group- B ---->નીચેનામાંથી કઈ જન્મ તારીખ સાચી છે ?
જવાહરલાલ નહેરુ =14/11/1889
સરદાર વલ્લભભાઈ પટેલ = 23/01/1896
અબ્દુલ કલામ =15/11/1931
મહાત્મા ગાંધી = 02/10/1969
18
Multiple Choice
Group- C ---->નીચેના માંથી કયા જીલ્લાની સરહદ દરિયાને અડે છે ?
રાજકોટ
છોટા ઉદેપુર
અમદાવાદ
તાપી
19
Multiple Choice
Group- D ---->નીચેનામાંથી કયા દેશની સરહદ ભારતને અડતી નથી ?
અફઘાનિસ્તાન
તિબ્બેટ
બર્મા
શ્રીલંકા
20
Multiple Choice
Group- E ---->નીચેનામાંથી કયુ જોડકુ હાલની સ્થિતિએ ખોટું છે ?
ઉપરાષ્ટ્રપતિ = વૈકયાનાયડુ
રક્ષામંત્રી = રાજનાથસિંહ
શિક્ષાણમંત્રી = ધમેન્દ્ર પ્રધાન
આર્મીના વડા = મનોજ પાંડે
21
Multiple Choice
Group- A ---->આપણી નિશાળના કેમ્પસના અગ્નિ ખૂણામાં શું આવેલું છે ?
મોટો ગેઈટ
નાનો ગેઈટ
ધો. 10-B નો કલાસ
ટોઇલેટ
22
Multiple Choice
Group- B ----> ગુજરાતમાં સૌથી મોટુ બંદર કયુ છે ?
પોરબંદર
મુંદ્રા
ઓખા
કંડલા
23
Multiple Choice
Group- C ---->ભારતની સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજય કયું છે ?
ગુજરાત
સિક્કમ
અરુણાચલ પ્રદેશ
ગોવા
24
Multiple Choice
Group- D ---->ગુજરાત રાજયની રાજયસભાની સંખ્યા કેટલી છે ?
26
11
182
12
25
Multiple Choice
Group- E ---->નીચેનામાંથી કયું જોડકુ ખોટુ છે ?
તામીલનાડું = પેરીયર
અસમ = કાઝીરંગા
ઉતરાખંડ = જીમ કોર્બેટ
ગુજરાત = જંબુસર
Group- A ---->વિશ્વ યોગાદિવસ ક્યારે ઉજવાય છે?
20 મી જૂન
21મી જૂન
22મી જૂન
26મી જૂન
Show answer
Auto Play
Slide 1 / 25
MULTIPLE CHOICE
Similar Resources on Wayground
21 questions
LESSON - Classifying and Balancing Reactions
Presentation
•
9th - 12th Grade
19 questions
Suburani, Ch3: ludi (Day 2)
Presentation
•
9th - 12th Grade
20 questions
Esp3 U3L2 Lectura: La tristeza del maya
Presentation
•
9th - 12th Grade
24 questions
Mandatos Nosotros
Presentation
•
9th - 12th Grade
19 questions
Possessivadjektive
Presentation
•
9th - 12th Grade
19 questions
Writing Exponential Functions
Presentation
•
9th - 12th Grade
18 questions
Social Health
Presentation
•
9th - 12th Grade
21 questions
Radical Equations Notes
Presentation
•
9th - 12th Grade
Popular Resources on Wayground
20 questions
Math Review
Quiz
•
3rd Grade
15 questions
Fast food
Quiz
•
7th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
20 questions
Inferences
Quiz
•
4th Grade
19 questions
Classifying Quadrilaterals
Quiz
•
3rd Grade
20 questions
Figurative Language Review
Quiz
•
6th Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
10 questions
Identify Fractions, Mixed Numbers & Improper Fractions
Quiz
•
3rd - 4th Grade
Discover more resources for World Languages
22 questions
Regular Preterite -AR-ER-IR-
Quiz
•
12th Grade
10 questions
Esp2 QC2-U3B Negative Commands (Informal, Formal, Plural) (2021o)
Quiz
•
9th - 12th Grade
7 questions
La Comida (listening practice)
Interactive video
•
9th - 12th Grade
20 questions
verbos reflexivos en español
Quiz
•
9th - 12th Grade
20 questions
-AR -ER -IR present tense
Quiz
•
10th - 12th Grade
21 questions
Los paises hispanohablantes y sus capitales
Quiz
•
12th Grade
20 questions
El Verbo IR Practice
Quiz
•
9th Grade
20 questions
POR vs PARA
Quiz
•
11th Grade