Worksheetsscience 1 to 5
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
મોટેભાગે લીલી વનસ્પતિ .......................... છે
a)
સ્વાવલંબી અને પરાવલંબી બંને
b)
સ્વાવલંબી
c)
પરાવલંબી
d)
એક પણ નહીં
2.
અમરવેલ એ ……….. ઉદાહરણ છે
a)
સ્વયંપોષી
b)
પરોપજીવી
c)
મૃતોપજીવી
d)
યજમાન
3.
...............વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે.
a)
અમરવેલ
b)
જાસુદ
c)
કળશપર્ણ
d)
ગુલાબ
4.
વનસ્પતિનો.................. ભાગ રસોડા તરીકે ઓળખાય છે
a)
પ્રકાંડ
b)
પાંદડા
c)
મૂળ
d)
પુષ્પ
5.
વનસ્પતિ નો ખોરાક............. સ્વરૂપે હોય છે
a)
પ્રોટીન
b)
ચરબી
c)
વિટામીન
d)
કાર્બોદીત
6.
સ્ટાર્ચ............... નો પ્રકાર છે
a)
પ્રોટીન
b)
ચરબી
c)
વિટામીન
d)
કાર્બોદીત
100 %
