NEW
Font size
WorksheetsQuiz Master
Total questions: 40
Worksheet time: 13mins
કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ..........થાય છે.
ઓછું
વધુ
ખૂબ જ વધુ
આપેલ તમામ
દબાણ.............વડે લાગે છે.
માત્ર ઘન પદાર્થો
માત્ર પ્રવાહી પદાર્થો
માત્ર વાયુ પદાર્થો
આપેલ તમામ
કોઈ ઝાડ માં પાંદડા સુકાયા પછી જમીન પર પડે છે તેનું કારણ શું છે?
ગુરુત્વાકર્ષણ બળ
ઘર્ષણ બળ
સ્થિત વિદ્યુત બળ
ચુંબકીય બળ
સ્નાયુ બળ એટલે કયું બળ?
સંપર્ક બળ
અસંપર્ક બળ
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુત બળ
ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે?
સપાટીનું લિસાપણુ
સપાટીનું ખરબચડાપણું
સપાટીનો નમન કોણ
આપેલ તમામ
ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઇએ?
સપાટી લીસી બનાવવી જોઈએ?
યોગ્ય બોલબેરીંગ નો ઉપયોગ કરવો જોઈએ
સપાટી ખરબચડી બનાવવી જોઈએ.
સપાટી પર ઉંજણ લગાવવું જોઇએ
ઘર્ષણ ઓછું કરતા પદાર્થો ને શું કહે છે?
તરલ
બળ
આવૃત્તિ
ઊંજણ
ધ્વનિ.........પ્રસરી શકે નહીં
હવા
ઘન
શૂન્યાવકાશ
પ્રવાહી
નીચેના માંથી કોની આવૃત્તિ સૌથી ઓછી હોવાની શકયતા છે?
નાની છોકરીની
નાના છોકરાની
પુરુષ ની
સ્ત્રીની
મનુષ્ય માં કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે?
20 Hz થી 20000 Hz
1 Hz થી 20 Hz
20000 Hz કરતા વધુ
20000 Hz થી 25000 Hz
ધ્વનિ ની પ્રબળતા કયા એકમ માં મપાય છે?
હટ્ઝ
ડેસિબલ
પાસ્કલ
આમાંથી એક પણ નહીં.
એક કંપન પૂર્ણ કરવા લાગતા સમય ને શું કહે છે?
કંપવિસ્તાર
આવૃત્તિ
આવૃત્તિ કાળ
આપેલ પૈકી એકપણ નહીં
કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતાં કંપનો ની સંખ્યા ને શું કહે છે?
આવૃત્તિ
આવૃત્તિ કાળ
તરંગ લંબાઈ
કંપ વિસ્તાર
નીચેના માંથી કયા માધ્યમ માં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે?
પાણી
હવા
લોખંડ
શૂન્યાવકાશ
ઇલેક્ટ્રો પ્લેટિંગ ની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહ ની કઈ અસર છે?
ભૌતિક
ઉષ્મિય
ચુંબકીય
રાસાયણિક
નીચેના માંથી વિદ્યુત નું અવાહક છે તે જણાવો
લાકડું
લોખંડ
ગ્રેફાઈટ
તાંબુ
નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી?
કોપર સલ્ફેટ
સલ્ફ્યુરિક એસિડ
સિલ્વર નાઈટ્રેટ
આલ્કોહોલ
કોની ગંતી ને કારણે વિદ્યુત દ્રાવણ માં વિદ્યુત નું વહન થાય છે?
અણુ ઓ
પરમાણુ ઓ
ઇલેક્ટ્રોન
આયનો
કાચના સળિયા ને રેશમ ના કપડા પર ઘસવાથી સળિયા પર કયો વિદ્યુત ભાર ઉત્ત્પન્ન થાય છે?
ધન
ઋણ
ધન કે ઋણ કોઈ પણ એક
વીજભાર ઉત્ત્પન્ન થતો નથી
નીચેનાં માંથી કઈ ઘટના નું પૂર્વાનુમાન શક્ય નથી?
ભૂકંપ
ચક્રવાત
વંટોળ
ગાજવીજ સાથે વરસાદ
ગાજવીજ સાથે તોફાન હોય અને આપણે ઘરની બહાર હોઈએ તો શું કરવું જોઈએ?
ઊંચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ
નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ
પતરાં માં છાપરાં નીચે જવું જોઈએ
ખુલ્લા મેદાનમાં જવું જોઈએ
ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે .............થાય છે.
અપાકર્ષણ
આકર્ષણ
અપાકર્ષણ કે આકર્ષણ
આમાંથી એક પણ નહીં
પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશ ના કિરણ ને શું કહે છે?
આપાત કિરણ
પરાવર્તિત કિરણ
લંબ
આમાંથી એક પણ નહીં
સમતલ અરીસા વડે પ્રતિબિંબ કેવું મળે?
આભાસી અને ઉલટું
આભાસી અને સીધું
વાસ્તવિક અને ઉલટું
વાસ્તવિક અને સીધું
સૂર્યપ્રકાશ નું સાત રંગમાં છૂટા પડવાની ઘટના ને શું કહે છે?
પરાવર્તન
રંગપટ્ટ
વિભાજન
પૃથથકરણ
આંખ ની ખામી માટે આહાર માં કયા વિટામિન ની ઉણપ છે?
વિટામિન એ
વિટામિન બી
વિટામિન સી
વિટામિન કે
નિશાચર પક્ષી કયું છે?
કાગડો
સમડી
પોપટ
ઘુવડ
માનવ આંખ નો રંગ શાને આભારી છે?
કોર્નિયા
આઇરિસ
સિલિયરી સ્નાયુઓ
કીકી
આંખ ની આગળ ના પારદર્શક ભાગ ને શું કહે છે?
કોર્નિયા
આઇરિસ
કીકી
લેન્સ
કેલીડો સ્કોપ માં કેટલા અરીસા નો ઉપયોગ થાય છે?
1
2
3
4
પાણી ની અંદર રહેલી સબમરીન માંથી દરિયા થી સપાટી જોવા કયું સાધન વપરાય છે?
કેલિડો સ્કોપ
પેરી સ્કોપ
દૂરબીન
સર્ચ લાઈટ
નીચેનામાંથી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે?
ચંદ્ર
તારો
અરીસો
પૃથ્વી
એક સમતલ અરીસા માં એક વસ્તુ ના કેટલા પ્રતિબીંબ મળે?
1
2
3
અસંખ્ય
સુર્ય ની શ્વેત પ્રકાશ કેટલા રંગો નો બનેલો છે?
એક
ચાર
સાત
નવ
આપણ આંખ માં વસ્તુ નું પ્રતિબીંબ ક્યાં રચાય છે?
કીકી પર
લેન્સ પર
રેટીના પર
આપેલ તમામ
નીચેનામાંથી શું દૂધ માં હોતું નથી?
વિટામિન એ
વિટામિન સી
કાર્બોદિત
ચરબી
લંબ અને આપાત કિરણ વચ્ચેના ખૂણાને શું કહે છે?
આપાત કોણ
પરાવર્તન કોણ
લંબ
આપેલ તમામ
નીચેના પૈકી કઈ નલિકા વિહીન ગ્રંથિ નથી?
એડ્રીનીલ ગ્રંથિ
પિટ્યુંટરી ગ્રંથિ
લાળ ગ્રંથિ
થાઈરોઈડ ગ્રંથિ
મનુષ્ય ના દૈહિક કોષો માં રંગસૂત્રો ની કેટલી જોડ હોય છે?
22
23
44
46
ડાયાબિટીસ થી પીડાતી વ્યક્તિ માં કયો અંતઃ સ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં માં ઉત્તપન્ન થતો નથી?
થાઈરોકસીન
ટેસ્ટોસ્ટેરોન
ઇન્સ્યુલીન
ઈસ્ટ્રોજન
