wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

25 feb

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

તાપમાન નો એકમ ક્યો છે ?

a)

જૂલ

b)

ફેરનહીટ

c)

પાસ્કલ

d)

ન્યુટન

2.

પદાર્થ ના ગરમ કે ઠંડાપનાની માત્ર એટલે

a)

ઉષ્મા

b)

દબાણ

c)

ગરમી

d)

તાપમાન

3.

કુદરતના ફેફસા એટલે

a)

રણ

b)

મેદાન

c)

જંગલ

d)

પર્વત

4.

ક્યૂ પ્રાણી જંગલ માં જોવા મળશે ?

a)

ગાય

b)

બકરી

c)

ઝરખ

d)

ઊંટ

5.

કઈ વન્સ્પતી રણમાં જોવા મળશે ?

a)

ખજુરી

b)

ગુલાબ

c)

કમળ

d)

વડ

6.

કઈ વન્સ્પતીનું પ્રકાંડ નબળું હોય છે ?

a)

બાવળ

b)

મની વેલ

c)

લીમડો

d)

વડ

7.

વન્સ્પતી શ્વાસમાં ક્યો વાયુ લે છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

ઑક્સીજન

c)

નાઇટ્રોજન

d)

હીલીયમ

8.

વન્સ્પતી પેદાસ કઈ છે ?

a)

ગુંદર

b)

માટી

c)

કાચ

d)

પ્લાસ્ટીક

9.

પાણીની અછ્ત માટે શું જવાબદાર નથી ?

a)

ઉધૌગીકરણ

b)

શહેરીકરણ

c)

વસ્તીવધારો

d)

અતિવર્ષા

10.

સફેદ પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે ?

a)

6

b)

5

c)

7

d)

8

11.

વિદ્યુતની સુવાહક કઈ વસ્તુ નથી ?

a)

સોનું

b)

લોખંડ

c)

પ્લાસ્ટીક

d)

પાણી

12.

પેટર્ન પૂરી કરો : 6,12,18,.......,30

a)

36

b)

24

c)

30

d)

19

13.

7,9,12,16,21,.......,34,42

a)

25

b)

27

c)

24

d)

30

14.

4,27,16,125,.........,343,64

a)

25

b)

36

c)

64

d)

81

15.

અવિભાજય સંખ્યા કઈ છે ?

a)

22

b)

46

c)

53

d)

91

16.

એકી સંખ્યા કઈ છે ?

a)

142

b)

98

c)

77

d)

50

17.

6 અને 18 નો ગુ.સા .અ કેટલો થાય ?

a)

18

b)

6

c)

36

d)

54

18.

20 અને 60 નો લ.સા.અ કેટલો થાય ?

a)

20

b)

1

c)

60

d)

40

19.

12 X 36 X 18 X 0 કેટલા થાય ?

a)

1180

b)

648

c)

7776

d)

0

20.

૨ X ૨ X ૨ X ૨ X ૨ X ૨ નો ગુણાકાર કેટલો થાય ?

a)

૩૨

b)

૬૪

c)

૧૨૮

d)

૧૬