Worksheetsક્સ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે?
a)
28મી એપ્રિલ
b)
28મી માર્ચ
c)
28મી ફેબ્રુઆરી
d)
28મી ઓક્ટોબર
2.
બલ્બની શોધ કોને કરી?
a)
થોમસ આલવા એડિસન
b)
સર આઇઝેક ન્યુટન
c)
સી.વી.રામન
d)
એલેકજેન્ડર
3.
બોલપેનના શોધક કોણ હતા?
a)
અબ્દુલ કલામ
b)
માઈકલ ફેરાડે
c)
એડવર્ડ જેનર
d)
લેડીસ્લો બિરો
4.
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?
a)
સર એલેકજાન્ડર ફ્લેમીંગે
b)
ગુગલી એલ્મો
c)
ઇગોર સિકોસ્ક્રી
d)
ગ્રેહામ બેલ
5.
શીતળાની રસીની શોધ કોને કરી હતી ?
a)
ન્યુટન
b)
એડવર્ડ જેનર
c)
અબ્દુલ કલામ
d)
એડવર્ડ જેનર
100 %
