Free Printable Worksheets
Font size
More settings
હળ માં મજબૂત લોખંડ ની પટ્ટી ને શુ કહે છે ?
દાતરડું
ફાલ
જોત
સમાર
ખેતરને સમતલ કરવા ..... વપરાય છે ?
હળ
ખાતર
ઓક્ટોબર થી માર્ચ માં કયો પાક લઈ શકાય ?
મકાઈ
ઘઉં
કપાસ
કોઈ પણ નહીં
ખરીફ પાક કઈ ઋતુમાં રોપવામાં આવે છે ?
શિયાળો
ઉનાળો
વસંત
ચોમાસુ
માટી ને ઉપર નીચે કરી પોચી બનાવાની ક્રિયા ને શું કહે છે ?
ખેડાણ
ખેતી
જોડાણ
સિંચાઈ
View all
10 questions
DEMO TEST
Worksheet
•
6th Grade - University
(ધોરણ-8) પ્રકરણ-2: સૂક્ષ્મજીવો-મિત્ર અને શત્રુ
6th - 8th Grade
વિજ્ઞાન
sad 8 ch-1 science
8th Grade
SCIENCE QUIZ
ધોરણ 8 વિજ્ઞાન કિશોરાવસ્થા તરફ
8th Grade - University
બળ અને દબાણ
3 questions
ધ્વનિ