NEW
Font size
WorksheetsSCIENCE QUIZ
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી કૃત્રિમ ખાતર કયા છે?
નાઇટ્રોજન
ફોસ્ફરસ
પોટેશિયમ
ઉપરના તમામ આપેલા વિધાનો સાચા છે
નીચેનામાંથી આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ ગણાય છે.
ચેન પંપ
ટપક સિંચાઈ પદ્ધતિ
ઢેકલી પદ્ધતિ
મોટ પદ્ધતિ
દર્શાવેલ વૈજ્ઞાનિકો માંથી શીતળા ની રસીના શોધક કોને કહેવામાં આવે છે
એડવર્ડ જેનર
લુઈ પાશ્ચર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
ડોક્ટર એપીજે અબ્દુલ કલામ
નીચેનામાંથી ચેપી રોગો કયા છે
શરદી
કોલેરા
શીતળા
ઉપરના તમામ રોગો
ટાઈફોઈડ રોગ ફેલાવવાની મુખ્ય રીત કઈ છે
હવા દ્વારા
પાણી દ્વારા
મચ્છર દ્વારા
માખી દ્વારા
ઇસ્ટ નો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદન માટે થાય છે
શર્કરા
આલ્કોહોલ
હાઇડ્રોક્લોરિક એસિડ
ઓક્સિજન
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ જુદો પડે છે
પારો
લોખંડ
એલ્યુમિનિયમ
તાંબુ
નાશપ્રાય સજીવો ની નોંધ રાખવા માટે કઈ બુક નો ઉપયોગ થાય છે
યલો ડેટા બુક
રેડ ડેટા બુક
પિંક ડેટા બુક
વાઈટ ડેટા બુક
નીચે દર્શાવેલા પ્રજનન અંગોમાંથી સ્ત્રીના પ્રજનન અંગો કયા છે
શુક્રપિંડ
શુક્રવાહિની
શુક્રકોષ
આપેલા તમામ વિધાનો ખોટા છે
દર્શાવેલ ગુણધર્મોમાંથી કયો ગુણધર્મ ધાતુ ના નથી
સુવાહકતા
ટીપી શકાય
રણકાર ઉત્પન્ન
આપેલા તમામ વિધાનો સાચા છે
