wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Vacation activity

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

રવિશંકર વ્યાસને 'મહારાજ ' નું બિરુદ કોણે આપ્યું ?

a)

રાજાએ

b)

લોકોએ

c)

બ્રાહ્મણોએ

d)

બહારવટિયાવો

2.

જોગણ ગામમાં મહારાજે શું જોયું ?

a)

ગરીબાઈ અને ગંદકી

b)

ગુંડાગીરી

c)

કાચા મકાનો

d)

ધનિક ગામ

3.

મહારાજ 'મૂકસેવક ' તરીકે શા માટે જાણીતા છે ?

a)

ચૂપચાપ લોકોની સેવા કરતા

b)

તેઓ પોતાના કામનો ઢંઢેરો પીટતા

c)

તે માત્ર ગરીબ લોકોની જ સેવા કરતા

d)

નિઃસ્વાર્થ ભાવે કામ કરતા એટલે

4.

મહારાજનું મૂળ નામ શું હતું ?

a)

રવિશંકર

b)

નર્મદાશંકર

c)

ચંદ્રશંકર

d)

શિવશંકર

5.

પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી ?

a)

મહેનતની

b)

સદચારિત્રની

c)

સારી ટેવોની

d)

સ્વપ્ન સાકાર કરવાની

6.

રવિશંકર મહારાજની દ્રષ્ટિએ શાનો મહિમા વિશેષ હતો ?

a)

લોકસેવાનો

b)

આંદોલનનો

c)

માનવતાનો

d)

રાજાનો

7.

દોરી ખોવાઈ ગયા પછી મહારાજે શો નિયમ લીધો.

a)

બીજી દોરી લેવાનું વિચાર્યું

b)

24 કલાકમાં એક જ વાર પાણી પીવાનો નિયમ લીધો

c)

કૂવો ખોદવાનો નિયમ લીધો

d)

બીજાના ઘરે પાણી પીવાનો નિયમ લીધો

8.

મહારાજના જીવનપ્રસંગો દ્વારા આપણને શાના દર્શન થાય છે ?

a)

માનવતા

b)

હિંમત

c)

સેવાવૃત્તિ

d)

આપેલ તમામ વિકલ્પ સાચા

9.

મહારાજનો જીવનધર્મ શો હતો ?

a)

પ્રસિદ્ધિથી દૂર રહીને સેવા કરવી

b)

વિલાયતી કપડાં પહેરવા

c)

ફાળો ઉઘરાવવો

d)

અગ્નિસંસ્કાર કરવા

10.

ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજમાં શું પરિવર્તન આવ્યું ?

a)

આઝાદીની લડતમાં જોડાણા

b)

યજમાનવૃત્તિનો ધંધો છોડ્યો

c)

વિલાયતી કપડાં પણ છોડ્યા

d)

બધા વિકલ્પ સાચા

11.

મહારાજની કાર્ય કરવાની રીત વિશે ગાંધીજીએ શું કહ્યું ?

a)

તે કામમાં આત્મા રેડી દે છે

b)

તે ધીમે ધીમે કામ કરે છે

c)

તે ઝડપથી કામ કરે છે

d)

મહારાજ બુદ્ધિથી કામ કરે છે

12.

સુંદરણા ગામમાં રવિશંકરે મહારાજે લોકોની શી મદદ કરી ?

a)

ધોધમાર વરસાદથી ગામને બચાવ્યું હતું

b)

ચોરને પકડ્યો હતો

c)

અનસન કર્યું હતું

d)

ફાળો ઉધારાવ્યો હતો

13.

મહારાજ કલોલ શા માટે ગયા હતા ?

a)

કૉલેરાના દર્દીઓની સેવા કરવા

b)

હાજરી પુરાવવા

c)

યજ્ઞ કરવા

d)

છોકરાને આશ્રમમાં દાખલ કરવા

14.

બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો ?

a)

નીડર

b)

ડરપોક

c)

ગુસ્સાવાળો

d)

ઈર્ષાળુ

15.

મહારાજને 'માણસાઈના દીવા ' કોને કહ્યા ?

a)

ઝવેરચંદ મેઘાણીએ

b)

પન્નાલાલ પટેલે

c)

ઉમાશંકર જોશીએ

d)

સુરેશ દલાલ

16.

મહારાજ કઈ કઈ આપત્તિ સમયે દોડી જતા ?

a)

ધરતીકંપ

b)

રોગચાળો

c)

દુકાળ

d)

બધા જ જવાબ સાચાં

17.

મહારાજના બાળપણના ક્યા સંસ્કારોની તેમના પર શી અસર કરી ?

a)

ખૂબ ચાવી ચાવીને ખોરાક ખાવો

b)

ખેતીના દરેક કામ કરવા

c)

કોઈ પણ કામમાં નાનપ અનુભવવી નહિ

d)

બધા જ વિકલ્પો સાચાં

18.

મહારાજના કાર્યોથી લોકોને શો લાભ થયો ?

a)

આશ્રમને આર્થિક સહાય મળી

b)

દૂષણો દૂર થયા

c)

બહારવટિયાઓને સુધાર્યા

d)

આપેલ તમામ વિકલ્પો સાચા

19.

મહારાજનો જીવનમંત્ર શો હતો ?

a)

સાદુંખાવુંપીવું અને સાદાઈથી રેવું

b)

મોટા રાજા બનીને રેવું

c)

યજમાનવૃત્તિનો ધંધો કરવાનો

d)

બહારવટિયાઓને સુધારવાનો

20.

રવિશંકર મહારાજના જીવન ચરિત્રમાંથી તમે શું પ્રેરણા લેશો ?

a)

લોકોની સેવા કરવી અને માનવતા નિભાવવી

b)

નીડર , સાહસિક અને દયાળુ બનવું

c)

કોઈ પણ કામમાં નાનપ અનુભવવી નહિ

d)

બધા જ વિકલ્પો સાચા