wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD7 (TD8SEM1)CH2 QZ5 JUNE 23

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

પૃથ્વી પર કુલ .............. આવરણો છે.

a)

4

b)

3

c)

2

d)

1

2.

પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે .............. રૂપે હતી.

a)

અગનગોળા

b)

લંબગોળ

c)

વાયુના ગોળા

d)

બરફના ગોળા

3.

મૃદાવરણ પૃથ્વીસપાટીનો આશરે .............. ટકા ભાગ રોકે છે.

a)

29

b)

71

c)

3

d)

33

4.

મૃદ એટ્લે ....... અને આવરણ એટ્લે ..........

a)

માટી , પડ

b)

પડ , માટી

c)

ગારો, ખડક

d)

ટેકરો, પડદો

5.

મૃદાવરણની સપાટીથી શરૂ કરીને જેમ ઊંડે જતાં જઇયે તેમ તાપમાનમાં ...... થાય છે.

a)

વધારો

b)

ઘટાડો

c)

દબાણ