Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH8 QZ6 (MIX) JULY 6

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત થાય છે ? (An)

a)

બીજા ભાગના

b)

ત્રીજા ભાગના

c)

ચોથા ભાગના

d)

પાંચમા ભાગના

2.

નિવૃત્ત થવાનો સમયગાળો જોતાં, રાજ્યસભાનો એક સભ્ય .........વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. (Syn)

a)

2

b)

3

c)

4

d)

6

3.

........સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. - યોગ્ય શબ્દ મૂકો. (Syn)

a)

રાજકીય

b)

અદાલતી

c)

લશ્કરી

d)

આર્થિક

4.

કયા પરિબળને લીધે ભારત અન્ન સુરક્ષા ક્ષેત્રે સ્વાવલંબી બની શક્યું ? (Ev)

a)

શ્વેત ક્રાંતિ

b)

હરિયાળી ક્રાંતિ

c)

ઔદ્યોગિક ક્રાંતિ

d)

સંચાર ક્રાંતિ

5.

રાજ્ય અને કેન્દ્ર - બંને સાથે કામ કરે એવી કેટલી બાબતો બંધારણમાં દર્શાવાઈ છે ? (Co)

a)

67

b)

57

c)

47

d)

37