NEW
Font size
S
M
L
XL
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા - 2 પેઈજ નંબર (221-240)
Total questions: 27
Worksheet time: 9mins
Name
Class
Date
1.
શ્રીજી મહારાજે દુબળી ભટ્ટને અડધો રૂપિયો દાનમાં આપવાને બદલે શું લેવાનું કહયું ?
a)
પાઘડી
b)
લાકડી
c)
ચાખડી
d)
અનાજ
2.
ગુજરાતમાં કયું સૂર્યમંદિર આવેલું છે ?
a)
મોઢેરા
b)
કોણાર્ક
c)
મોટેરા
d)
લીંબડી
3.
પ્રત્યેક ચીફ રબાઈનો કાર્યકાળ કેટલા વર્ષ નો હોય છે ?
a)
10
b)
5
c)
15
d)
3
4.
વૈષ્ણવ સમ્પ્રદાયની મુખ્ય કેટલી હવેલીઓ છે ?
a)
7
b)
9
c)
5
d)
11
5.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુ કોણ ગણાય છે ?
a)
આચાર્ય
b)
સદ્ગુરુસંતો
c)
કોઠારી
d)
દેવ
6.
કયા ધર્મમાં પિતા કરતા માતાનું પ્રાધાન્ય છે ?
a)
યહૂદી
b)
પારસી
c)
પારસી
d)
જૈન
7.
શિક્ષાપત્રી ભાષ્યની રચના કોણે કરી છે ?
a)
શતાનંદસ્વામી
b)
મુક્તાનંદસ્વામી
c)
નિત્યાનંદસ્વામી
d)
ગોપાળાનંદસ્વામી
8.
દાદાખાચર ના _______ બારના ના ઓરડા પડાવીને મહારાજે મંદિરનો પાયો નાખીયો.
a)
દક્ષિણાદા બારણા
b)
ઉતરડા બારણા
c)
ઉગમણા બારણા
d)
આથમણા બારણા
9.
દુબળી ભટ્ટ ના ગામ નું નામ આપો.
a)
ચાંદગઢ
b)
પાવાગઢ
c)
જૂનાગઢ
d)
રાજગઢ
10.
દુબળી ભટ્ટ નું નામ શુ હતું ?
a)
રણછોડ મહારાજ
b)
ભરત મહારાજ
c)
જોશી મહારાજ
d)
રઘુ મહારાજ
11.
દુબળી ભટ્ટે મંદિરની સેવામાં કેટલા રૂપિયા આપ્યા ?
a)
અડધો રૂપિયો
b)
અઢી રૂપિયો
c)
એક રૂપિયો
d)
પોણો રૂપિયો
12.
ગોપીનાથજી મહારાજની મૂર્તિ કોણે બનાવી હતી ?
a)
નારાયણજી સુથાર
b)
રવજી સુથાર
c)
દેવજી સુથાર
d)
શામજીભાઈ કડિયા
13.
પંચરાત્ર શાસ્ત્રના પ્રધાન દેવ કોણ છે ?
a)
વાસુદેવ નારાયણ
b)
નરનારાયણ
c)
લક્ષ્મીનારાયણ
d)
પ્રધાન પુરુષ
14.
ઈસાઈ ધર્મના ધર્મગુરુ પૉપની વરણી કઈ જગ્યાએ થાય છે ?
a)
વેટિકન
b)
ન્યુજર્સી
c)
ઇટલી
d)
ફ્રાન્સ
15.
યહૂદી ધર્મનો ઉપદેશ કરનાર ધર્મગુરૂને_________કહે છે ?
a)
રબાઈ
b)
રબારી
c)
પૉપ
d)
ફાધર
16.
ભાગવતના કયા સ્કંધમાં ધર્મપ્રજાપતિ અને મૂર્તિદેવીની કથા આવે છે ?
a)
ચતુર્થસ્કંધ
b)
પ્રથમસ્કંધ
c)
દ્વિતીયસ્કંધ
d)
તૃતીયસ્કંધ
17.
અમારા સર્વે આશ્રિતોના ધર્મની રક્ષા માટે અમે બે આચાર્યોને સર્વના ગુરુપદે સ્થાપ્યા છે. ....કયા ગ્રંથમાં છે ?
a)
શિક્ષાપત્રી
b)
સત્સંગિજીવન
c)
વચનામૃત
d)
હરિવાક્યસુધાસિંધુ
18.
સાધુ વરણી પાળા સુણી લેજો રે , __________આજ્ઞામાં રહેજો રે.
a)
ગોપાળસ્વામીની
b)
ગોપાળાનંદસ્વામીની
c)
ગોપાલજીસ્વામીની
d)
શ્રીજીસ્વામીની
19.
"ગાદીવાળા" તરીકે કોણ ઓળખાય છે ?
a)
આચાર્ય મહારાજના પત્ની
b)
આચાર્ય મહારાજના દીકરી
c)
આચાર્ય મહારાજનાબહેન
d)
એક પણ નહિ
20.
વડોદરામાં શાસ્ત્રાર્થમાં મધ્યસ્થી તરીકે કોની પસંદગી કરી હતી ?
a)
ભાવપુરાણી
b)
દિનમણી શર્મા
c)
ભાવદાસ
d)
દેેવ શર્મા
21.
વડોદરામાં શાસ્ત્રાર્થ માટે મહારાજે કોની પસંદગી કરી ?
a)
મુક્તાનંદ સ્વામી
b)
ગુણાતીતાનંદ સ્વામી
c)
બ્રહ્માનંદ સ્વામી
d)
પ્રેમાનંદ સ્વામી
22.
આનંદાનંદ સ્વામીને ક્યુ મંદિર બનાવવાની જવાબદારી સોંપી હતી ?
a)
અમદાવાદ
b)
વડતાલ
c)
જૂનાગઢ
d)
ભૂજ
23.
અમદાવાદમાં મહારાજે ચોર્યાસી ક્યારે કરાવી હતી ?
a)
પ્રતિષ્ઠા મહોત્સવ વખતે
b)
પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ
c)
પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા
d)
એક પણ નહિ
24.
અમદાવાદમાં કાંકરિયા તળાવે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો ?
a)
ના
b)
હા
25.
ભુજનું મંદિર બનાવવાની જવાબદારી મહારાજે કોને સોંપી હતી ?
a)
વૈષ્ણવાનંદ સ્વામી
b)
બ્રહ્માનંદ સ્વામી
c)
આનંદાનંદ સ્વામી
d)
નિષ્કુળાનંદ સ્વામી
26.
વૈષ્ણવાનંદ સ્વામીનું પુર્વાશ્રમનું નામ શું હતું ?
a)
આંબારામ ત્રિવેદી
b)
વિરોભાઈ
c)
શિવરામ વિપ્ર
d)
દેવજી શર્મા
27.
અમદાવાદ મંદિરની જમીન દરબાર પુંજાજીએ અર્પણ કરી હતી.
a)
ખોટુ
b)
સાચુ
Reset
