Font size
Worksheetsપ્રકરણ : 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
Total questions: 20
Worksheet time: 10mins
રાસાયણિક સમીકરણ માં પ્રક્રિયકો અથવા નીપજોની જલીય અવસ્થા ને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે?
l
aq
g
lq
કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે?
સંયોગીકરણ
દ્વિવિસ્થાપન
વિઘટન
વિસ્થાપન
શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે?
ઉષ્માક્ષેપક
ઉષ્માશોષક
ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક
એક પણ નહીં
કોપર કરતાં વધુ સક્રિય તત્વો કયા છે?
આયર્ન અને એલ્યુમિનિયમ
ઝિંક અને એલ્યુમિનિયમ
સોડિયમ અને મેગ્નેશિયમ
ઝિંક અને લેડ
રાસાયણિક પ્રક્રિયા ઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો તેવી પ્રક્રિયાઓને કેવા પ્રકાર ની પ્રક્રિયા કહી શકાય.
વિસ્થાપિત
સંયોગીકરણ
ઉષ્મીય વિધટન
દ્વિ- વિસ્થાપિત
કઈ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદભવે છે ?
અવક્ષેપન
સંયોગીકરણ
ક્ષારણ
રેડોક્ષ
તેલ અને ચરબીયુક્ત ખોરાક લાૃબો સમય પડી રહેવાથી કઈ પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય છે?
ઓક્સિડેશન
ક્ષારણ
રિડક્શન
હાઈડ્રોજિનેશન
પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શકય બને છે ?
સૂર્ય પ્રકાશ અને કલોરોફિલ
પાણી અને ઓક્સિજન
પાણી અને નાઈટ્રજન
સૂર્ય પ્રકાશ અને હવા
રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નીપજ માટે શેમાં બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ લખાય છે?
હવા
પાણી
ઈથર
આલ્કોહોલ
જો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણી અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો આ પ્રક્રિયા ને..... પ્રકારની ખહી શકાય.
સંયોગીકરણ
દ્વિ-વિસ્થાપન
અવક્ષેપન
રેડોક્ષ
જો ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરે ના હુમલાને કારણે તે ઝાંખી પડે છે આ પ્રક્રિયા ને...... કહેવાય.
બગડી જવું
ઓક્સિડેશન
રિડક્શન
ક્ષારણ
જયારે મંદ હાઈડ્રોકલોરિક એસિડ એ ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્સર્જિત થતા વાયુની ઓળખ માટે નીચેનામાંથી કોની જરૂર પડે છે ?
ચૂનાનું પાણી
લાલ લીટમસ પેપર
સળગતી પટી
Pn પેપર
Na₂so₂ + BaCl₂ → BaSO₄ + NaCl પ્રક્રિયા નો પ્રકાર કયો છે ?
સંયોગીકરણ
દ્વિ - વિસ્થાપિત
અવક્ષેપ
રેડોક્ષ
આરસપહાણનુ રાસાયણિક સૂત્ર કયૂ છે ?
Na₂CO₃
CaCO₃
BaCO₃
Ca(OH)₂
કોપર સલ્ફેટનૂ રાસાયણિક સુત્ર CuSO₄ છે.
સાચું
ખોટું
સિલ્વર ક્લોરાઈડ પાણી માં અદ્રાવ્ય છે.
સાચું
ખોટું
જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનુ રિડકશન થયું તેમ કહેવા.
સાચું
ખોટું
લોખંડ નું ક્ષારણ થવું એ ગંભીર સમસ્યા ગણી શકાય.
સાચુ
ખોટું
ધાતૂ પર ભેજ અથવા એસિડનો હુમલો થાય ત્યારે તે પ્રક્રિયા ને ક્ષારણ કહેવાય.
સાચું
ખોટું
ચિપ્સ નું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમા ઓક્સિજન વાયુનો ઉમેરો કરવામાં આવે છે.
સાચું
ખોટું
