wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A CH4 QZ7 JULY 20

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL ઈતિહાસમાં "શેર-એ-પંજાબ" તરીકે કોણ જાણીતું છે ? COM ISF PRZ

a)

મહારાજા રણજિતસિંહ ,

b)

રાણા પ્રતાપ ,

c)

શિવાજી મહારાજ ,

d)

પૃથ્વીરાજ ચૌહાણ

2.

કાશી મંદિર માટે મહારાજા રણજિત સિંહે શું કર્યું ? An ISF PRZ

a)

22 મણ સોનું દાન આપ્યું ,

b)

વિદેશી આક્રમણથી બચાવ્યું ,

c)

દર્શન પર કરવેરા નાખ્યા ,

d)

મંદિરનુ પુનઃ નિર્માણ કરાવ્યુ

3.

MLL હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. તમે રાખડી કેવી ખરીદશો ? (એક કરતાં વધુ વિકલ્પો પસંદ કરી શકશો) SYN IDR DZ

a)

મેડ ઇન ચાઈના ,

b)

મેડ ઇન ઈન્ડિયા ,

c)

હાથે બનાવીશું

4.

ચીન ની સરહદે ભારત સરકાર જે રીતે કડક વલણ અપનાવે છે - તે તમને યોગ્ય લાગે છે ? Ev OPF DZ

a)

હા ,

b)

ના

5.

તમને શેર કરેલા વિડીઓને આધારે અને પાઠ્યપુસ્તક ને આધારે મહારાજા રણજિતસિંહ વિષે ટૂંકનોંધ લખો. Ev RDC PZ

a)

હું લખી મોકલીશ ,

b)

ના