wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social Science

Total questions: 30

Worksheet time: 59mins

Name
Class
Date
1.

પૃથ્વી પર કેટલા આવરણો આવેલા છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

2.

અંગ્રેજો સૌપ્રથમ હિન્દુસ્તાનના ક્યા બંદરે આવ્યા હતા ?

a)

મુંબઇ

b)

સુરત

c)

કાલિકટ

d)

આપેલા તમામ

3.

નાઈટ્રોજન વાયુનુ પ્રમાણ કેટલા ટકા છે ?

a)

78%

b)

21 %

c)

0.03 %

d)

29%

4.

'ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા' કંપનીનો વડો કોણ હતો?

a)

હોકિન્સ

b)

દુપ્લે

c)

રોબર્ટ કલાઈવ

d)

ટોમસ રો

5.

કોલંબસ ભારત આવવા ક્યારે નીકળ્યો હતો?

a)

ઈ.સ. 1491

b)

ઈ.સ. 1495

c)

ઈ.સ.1492

d)

ઈ.સ.1992

6.

બક્સરની લડાઈ ક્યારે થઇ હતી ?

a)

ઈ.સ.1765

b)

ઈ.સ. 1764

c)

ઈ.સ. 1775

d)

ઈ.સ. 1757

7.

કાલિકટનો રાજા કોણ હતો

a)

અકબર

b)

શાહજહા

c)

બિરબલ

d)

ઝામોરિન

8.

વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં ક્યા વાયુનું પ્રમાણ વધુ હોય છે?

a)

કાર્બન મોનોકસાઇડ

b)

કાર્બન ડાયોકસાઈડ

c)

ઓઝોન

d)

નાઇટ્રોજન

9.

વૃક્ષો કાપવાથી ક્યા વાયુનું પ્રમાણ વધે છે?

a)

નાઇટ્રોજન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોકસાઇડ

d)

આપેલ તમામ

10.

બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી કઇ પ્રજાને હતી?

a)

ફ્રેન્ચ

b)

ડચ

c)

અંગ્રેજો

d)

પોર્ટુગીઝો

11.

અંગ્રેજોએ પહેલોવહેલો વેપાર કરવાની શરૂઆત ક્યારે કરી હતી ?

a)

ઈ.સ.1605

b)

ઈ.સ.1608

c)

ઈ.સ. 1600

d)

ઈ.સ. 1651

12.

ઈ.સ. 1756માં બંગાળનો નવાબ કોણ બન્યું હતું ?

a)

શાહજહા

b)

સિરાજ - ઉદ્દ- દૌલા

c)

મીર કાસીમ

d)

મીર જાફર

13.

પૃથ્વી પર કેટલા ટકા મૃદાવરણ છે‌‌ ?

a)

29%

b)

21 %

c)

78%

d)

5%

14.

પૃથ્વીનો પોપડો કેટલી જાડાઈ ધરાવે છે?

a)

10 થી 11

b)

64 થી 110

c)

60 થી 100

d)

64 થી 100

15.

વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?

a)

21 %

b)

78%

c)

8%

d)

71%

16.

કયો વાયુ સૂર્યના પારજાબલી કિરણોનુ શોષણ કરે છે ?

a)

નાઇટ્રોજન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોકસાઇડ

d)

ઓક્સિજન

17.

જીવાવરણને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે ?

a)

એક

b)

ચાર

c)

ત્રણ

d)

બે

18.

ક્યો વાયુ ઑકિસજનના જલદપણાને મંદ કરે છે ?

a)

કાર્બન ડાયોકસાઈડ

b)

ઓઝોન

c)

નાઇટ્રોજન

d)

આપેલ તમામ

19.

ક્યુ આવરણ નરી આંખે જોઈ શકાતુ નથી?

a)

જીવાવરણ

b)

મૃદાવરણ

c)

વાતાવરણ

d)

જલાવરણ

20.

ભેજ ઠરવાની ક્રિયા એટલે શું?

a)

રજકણો

b)

ક્ષારકણો

c)

વરાળ

d)

ઘનીભવન

21.

પલસીનું યુદ્ધ ક્યારે થયું હતું ?

a)

ઈ.સ.1757

b)

ઈ.સ. 1775

c)

ઈ.સ. 1772

d)

ઈ.સ. 1764

22.

ડચ લોકો ક્યા દેશના વતની હતા ?

a)

ઈટાલી

b)

હોલેન્ડ

c)

ફ્રાન્સ

d)

એક પણ નહી

23.

ઈ.સ.1663માં ડચ લોકોએ ક્યા સ્થળે કોઠી સ્થાપી હતી ?

a)

મુંબઈ

b)

બંગાળ

c)

કાલિકટ

d)

આગ્રા

24.

પોર્ટુગીઝોની સતા ફક્ત દિવ દમણ અને કાલિકટ પુરતી રહી હતી.

a)

આ વિધાન ખરુ છે.

b)

આ વિધાન ખોટું છે.

25.

મહાસાગરોની ખાઇની ઊંડાઈ કેટલા કિમી હોય છે?

a)

10 થી 13

b)

11 થી 12

c)

10 થી 11

d)

10 થી 12

26.

'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા'કંપની ની સ્થાપના ક્યારે થઈ હતી ?

a)

ઈ.સ. 1605

b)

ઈ.સ.1608

c)

ઈ.સ. 1600

d)

ઈ.સ. 1651

27.

પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યું હતું?

a)

મીર કાસીમ

b)

મીર સલીમ

c)

મીર સુલતાન

d)

મીર જાફર

28.

ભારતની કઇ ચીજવસ્તુ દુનિયાના દેશોમાં ખુબજ વખણાતી હતી ?

a)

સુતરાઉ કાપડ

b)

મરીમસાલા

c)

તેજાના

d)

આપેલા તમામ

29.

પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા ૨સને....... કહે છે.

a)

મેગ્મા

b)

ઘનીભવન

c)

શીલાવરણ

d)

એક પણ નહી

30.

બક્સર ના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યું હતું ?

a)

મીર કાસીમ

b)

મીર જાફર

c)

અકબર

d)

શાહજહા