wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A QZ3 JULY (24) 27

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઈટાલીમાં કયા પ્રકારનો જ્વાળામુખી આવેલો છે ? AN IDR PRZ

a)

સક્રિય ,

b)

મૃત ,

c)

શુસુપ્ત

2.

MLL ભારતમાં અંદામાન અને નિકોબારના દ્વીપસમૂહોમાં એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે - આ વિધાન ખરું છે ? Ev HEC DZ

a)

હા ,

b)

ના

3.

જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરા ચામડીના દર્દીઓ માટે કેમ આશીર્વાદ રૂપ બને છે ? Ev RDC DZ

a)

તેમાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ,

b)

તે ગરમ હોવાથી ,

c)

તે ચમત્કારિક હોવાથી ,

d)

તે સસ્તું હોવાથી

4.

જ્વાળામુખીમાથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાનાં નાના પથ્થરો ........... તરીકે ઓળખાય છે . Com TC DZ

a)

લાપીલી ,

b)

લાપસી ,

c)

રેગોલીથ ,

d)

લગૂન

5.

MLL જ્વાળામુખીના ફાયદાઓ પણ હોય છે - તમે આ સાથે સહમત છો ? (આધાર સાથે તમારા વિચારો લખી મોકલો) Ev RDC DZ

a)

હા , હું લખી મોકલીશ

b)

ના