wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A QZ9/7 OCTO 27

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL ગુજરાતમાં સંગ્રામનો આરંભ ............ માં થયો. Ana , HEC , PRZ

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

ભાવનગર

d)

રાજકોટ

2.

સંગ્રામમાં પંચમહાલના કયા કયા જિલ્લાઓમાં સંગ્રામના બનાવો બન્યા ? An , RDC , DZ

a)

દાહોદ

b)

ઝાલોદ

c)

ગોધરા

d)

આણંદ

3.

MLL ગોદડાને ભીના કરીને તેમાં તોપના અગનગોળાઓને ઝીલનારી વીરાંગનાઓ ............ હતી. Co , RDC , DZ

a)

દ્વારકાની વાઘેર સ્ત્રીઓ

b)

સોમનાથની કોળી જ્ઞાતિની સ્ત્રીઓ

c)

પોરબંદરની ખારવા સ્ત્રીઓ

4.

ડિસેમ્બર 1858 માં સૈન્ય સાથે ગુજરાતમાં પંદર દિવસ પંચમહાલમાં રોકાનાર સ્વાતંત્ર્ય સેનાની કોણ હતા ? ISF , TC , DZ

a)

રાણી લક્ષ્મીબાઇ

b)

તાત્યા ટોપે

c)

બહાદુરશાહ

d)

કુંવરસિંહ

5.

MLL ગુજરાતનો 1857 ના સંગ્રામમાં ફાળો :: ટૂંક નોંધ લખો, ફોટો PDF કરીને HW /CW ની ગૂગલ લિંકમાં મોકલો. Syn , IDR , PZ

a)

હું મોકલીશ

b)

ના