WorksheetsSS STD7A QZ1/1 NOV 4
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL "રાજા રામમોહનરાય ભારતના પ્રખર સમાજ સુધારક હતા" - તમે આ વિધાન સાથે સહમત છો ? Ev , OPF , PRZ
a)
હા
b)
ના
2.
નીચેનામાથી રાજા રામ મોહન રાય સાથે સંકળાયેલ સામાયિક અલગ તારવો. An , IDR , DZ
a)
સંવાદ કૌમુદી
b)
મિરાત-ઉલ-અખબાર
c)
તહઝિબ ઉલ અખલાક
3.
રાજા રામમોહનરાયે બ્રહ્મસમાજ ની સ્થાપના ઇ.સ. ....... માં કરી.
a)
1827
b)
1828
c)
1829
d)
1857
4.
ઇંગ્લેન્ડમાં મુઘલ બાદશાહના કેસ લડવા માટે તેઓ ગયેલા - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , TC , DZ
a)
ખરું
b)
ખોટું
5.
MLL ટૂંક નોંધ લખો : રાજા રામમોહનરાય (લખીને ફોટો મોકલો) Syn , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
