Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH7 QZ2 JULY (23)27

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL ગાંધીજીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનો આદર મળ્યો - કારણકે ....... An RDC PRZ

a)

તેઓને આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળી હતી ,

b)

તેમણે અંગ્રેજોની મોટી નોકરી મલી હતી ,

c)

તેમની નિમણૂક આફ્રિકામાં રાજકીય હોદ્દા ઉપર થઈ હતી

2.

MLL ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? An ISF DZ

a)

શ્રીમદ રાજચંદ્ર ,

b)

ગોપાલકૃષ્ણ ગોખલે ,

c)

વિનોબા ભાવે ,

d)

ચંદ્રશેખર

3.

નેપાળની નજીકનો ચંપારણ પ્રદેશ શેના માટે પ્રખ્યાત હતો ? Com TC DZ

a)

આંબાવાડીયા માટે ,

b)

ગુંદાવાદી માટે ,

c)

સફરજન ના પાક માટે ,

d)

વાંસના જંગલો માટે

4.

ચંપારણમાં ગડીનું વાવેતર ફરજિયાત કરનાર કોણ હતા ? (તે બનાવ વિષે નોંધ લખો, ફોટા મોકલો) Sy IDR PZ

a)

અંગ્રેજ જમીનદારો ,

b)

ભારતીય જમીનદારો ,

c)

કોંગ્રેસ ના કાર્યકરો ,

d)

સ્થાનિક નેતાઓ

5.

ચંપારણ પ્રશ્નની તપાસ કરવા પહેલા તે જિલ્લો છોડી દેવાના મેજીસ્ટ્રેટના હુકમ સામે ગાંધીજીએ શું કર્યું ? (સાચા વિકલ્પો શોધો) EV RDC DZ

a)

નોટિસનો અનાદર કર્યો ,

b)

દંડ ભર્યો ,

c)

સરકારમાં ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરી ,

d)

સત્યાગ્રહની લડત ચલાવી