wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પરીક્ષા - સંભાવના અને વાસ્તવિક સંખ્યા

Total questions: 25

Worksheet time: 47mins

Name
Class
Date
1.

કોઈ ઘટનાની સંભાવના _______હોય તો શક્ય નથી.

a)

2/3

b)

0.7

c)

0.15

d)

1.5

2.

બે મિત્રોનો જન્મ ઇ.સ. 2000 માં થયો હતો.તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના _______થાય

a)

1/2000

b)

2/365

c)

1/365

d)

1/366

3.

અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય તેની સંભાવના _____થાય

a)

1/26

b)

3/26

c)

5/26

d)

1/52

4.

એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના_______થાય

a)

1/2

b)

1/6

c)

1/3

d)

3/4

5.

જો P(A) : P(A̅) = 3 : 5 , હોય તો P(A) = _______

a)

3/5

b)

5/3

c)

5/8

d)

3/8

6.

લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ______છે.

a)

1/7

b)

2/7

c)

3/7

d)

4/7

7.

બરાબર ચીપેલા 52 પત્તાંના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે પત્તું કાળા રંગ નું મુખમુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના _____છે.

a)

1/26

b)

3/26

c)

1/52

d)

3/52

8.

PROBABILITY શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે , તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ______છે.

a)

7/11

b)

6/11

c)

5/11

d)

4/11

9.

લોટરીમાંથી એક હજાર ટિકિટોમાંથી કુલ 50 ઇનામો વહેંચવાના છે.જો મનીષે તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય,તો ઈનામ તેને મળે તેની સંભાવના ______છે.

a)

1/50

b)

1/1000

c)

1/100

d)

1/20

10.

લઘુગુણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે અંક 0 અથવા 9 હોય તેની સંભાવના _______છે.

a)

2/5

b)

1/5

c)

3/5

d)

4/5

11.

જો P (C) = 2/5 હોય તો P(C̅) = ________

a)

2/5

b)

4/5

c)

1/5

d)

3/5

12.

જો P (D̅) = 6/17 હોય તો P(D) =______

a)

6/17

b)

9/17

c)

11/17

d)

10/17

13.

લીપ વર્ષ માં એપ્રિલ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના ______છે.

a)

1/7

b)

4/7

c)

3/7

d)

2/7

14.

બિનલીપ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના ______છે.

a)

1/7

b)

2/7

c)

3/7

d)

4/7

15.

100 ગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ અને 66 થી ઓછા ગુણ મેળવવાની સંભાવના _____છે.

a)

5/101

b)

5/100

c)

6/101

d)

6/100

16.

" સૂર્ય પશ્ચિમ માં આથમે " તે ઘટનાની સંભાવના ____છે.

a)

0

b)

1

c)

1/2

d)

1/4

17.

બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે ગુલામ હોવાની સંભાવના ______છે.

a)

1/4

b)

1/2

c)

1/13

d)

3/13

18.

એક સમતોલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક 3 થી નાનો હોય તેની સંભાવના ______છે.

a)

1/2

b)

1/3

c)

1/4

d)

1/6

19.

જો P(A) - P(A̅) = 0.2 હોય તો P (A)=_______

a)

0.8

b)

0.6

c)

0.5

d)

0.4

20.

400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે. જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસો _____છે.

a)

400

b)

140

c)

14

d)

35

21.

યુક્લિદના ભાગાકારના પૂર્વપ્રમેય અનુસાર ધન પૂર્ણાક a અને 7 માટે , જો a = 7 q + r અનન્ય હોય તો r =_______

a)

0

b)

7

c)

4

d)

6

22.

93 વડે વિભાજ્ય હોય તેવા 5 અંક નો મોટામાં મોટો પૂર્ણાક ______છે.

a)

99,999

b)

99,993

c)

99,975

d)

93,093

23.

યુક્લિદની ભાગપ્રવિધિ દ્વારા 4052 અને 420 નો ગુ.સા.અ. _____અને લ.સા.અ.________

a)

4, અને 4,25,000

b)

4 અને 4,25,460

c)

5 અને 4,25,460

d)

ઉપરના કોઈ પણ નહીં.

24.

0.286̅5̅ ને p/q સ્વરૂપ મેળવો.

a)

2865/9999

b)

2837/9999

c)

2837/9900

d)

2865/9900

25.

81/480 નું દશાંશ સ્વરૂપ જણાવો

a)

સાન્ત

b)

અનંત અને આવૃત્ત

c)

અનંત અને અનાવૃત્ત

d)

ઉપેરના કોઈ પણ નહીં