WorksheetsStd4Maths
Total questions: 15
Worksheet time: 15mins
Name
Class
Date
1.
ઈંટ ની બાજુઓ કેટલી છે?
a)
૬
b)
૮
c)
૫
d)
૧
2.
૧મીટર=____સેમી થાય.
a)
૧૦૦૦
b)
૧૦૦
c)
૧૦
d)
૧
3.
ઈંટ નાં સંપૂર્ણ આકાર નું નામ શું છે?
a)
લંબચોરસ
b)
ચોરસ
c)
પંચકોણ
d)
લંબઘન
4.
૩૫સેમી+૨૫સેમી=___સેમી
a)
૫૦
b)
૧૦૦
c)
૬૦
d)
૭૫
5.
૧કિલોમીટર =_____ મીટર
a)
૧૦૦
b)
૧૦૦૦
c)
૧૦
d)
૧
6.
બાગ ની લંબાઈ ______એકમ માં મપાય.
a)
મીટર
b)
સેમી
c)
કિમી
d)
ગ્રામ
7.
ઈંટો શા માંથી બંને છે?
a)
લાકડું
b)
લોખંડ
c)
માટી
d)
પ્લાસ્ટિક
8.
૯૦૦સેમી=_____મીટર થાય.
a)
૯૦
b)
૦.૯
c)
૯૦૦
d)
૯
9.
૭૫મીટર -૨૫ મીટર=_______મીટર
a)
૨૫
b)
૫૦
c)
૩૦
d)
૭૫
10.
ગુજરાત થી રાજસ્થાન નું અંતર _____એકમ માં મપાય.
a)
કિગ્રા
b)
લિટર
c)
સેમી
d)
કિમી
11.
૬મીટર=_______સેમી
a)
૬૦
b)
૬
c)
૬૦૦
d)
૬૦૦૦
12.
એક ઈંટ નો ૧રૂપિયો, તો ૨૦૦ ઈંટ નાં કેટલા ?
a)
૨૦
b)
૨
c)
૪૦૦
d)
૨૦૦
13.
૬૪૩૮ માં ૩ની સ્થાન કિંમત કેટલી થાય?
a)
૩૦
b)
૩૦૦
c)
૩
d)
૩૦૦૦
14.
આડત્રીસ હજાર સીતેર ને અંક માં લખો.
a)
૩૮,૭૦
b)
૩૮,૭૦૦
c)
૩૮,૦૭૦
d)
૩૮,૦૦૭
15.
બે અંક ની સૌથી મોટી સંખ્યા કઈ છે?
a)
૯૯
b)
૯૦
c)
૫૫
d)
૧૦૦
100 %
