wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

dholakiya

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

ડિબેન્ચર અરજી ના નાણાં અરજદારો ક્યાં જમા કરાવશે ?

a)

શિડ્યુલ્ડ બઁકમાં

b)

ખાનગી બઁકમાં

c)

સહકારી બઁકમાં

2.

કયા ડિબેન્ચરને ઇક્વિટીશેર માં રૂપાંતર કરી શકાય નહીં ?

a)

NCD

b)

PCD

c)

FCD

3.

ડિબેન્ચર ટ્રસ્ટડીડ માટે કયું FORM ભરવું પડે છે ?

a)

MGT- 14

b)

MGT- 12

c)

ફોર્મ - 12

d)

ફોર્મ - 14

4.

ટ્રસ્ટડીડની નોંધણી ........... અનુસાર કરવામાં આવે છે

a)

ટ્રસ્ટ ધારા

b)

કંપની ધારા

c)

આવેદન પત્ર

5.

કંપનીના વિસર્જનની માંગણી કોણ કરી શકે છે ?

a)

લેણદારો

b)

દેવાદારો

c)

માલિકો

d)

સંચાલકો

6.

રૂપાંતરની દ્રષ્ટિએ ડિબેન્ચરના પ્રકારો જણાવો

a)

1

b)

2

c)

3

7.

ઈ- કોમ્યુનિકેશનમાં નીચેના માથી કોનો સમાવેશ થતો નથી ?

a)

ટાઈપિંગ મશીન

b)

મોબાઇલ ફોન

c)

લેપટોપ

d)

કમ્પ્યુટર

8.

ઈ- કોમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા સ્વરૂપ છે ?

a)

9

b)

6

c)

4

d)

2

9.

ઈ- કોમ્યુનિકેશનનું કયું સ્વરૂપ સર્વવ્યાપક અને લોકપ્રિય છે ?

a)

ઈ - મેઈલ

b)

વેબ સાઇટ

c)

ઓડિયો

d)

વિડીયો

10.

ઈ-મેઈલ માં શેનો સમાવેશ અલગ થી કરવો પડતો નથી ?

a)

તારીખ અને સમય

b)

ટેલિફોન

c)

ઈ - મેઈલ એડ્રેસ

d)

ઈ - મેઈલ પાસવર્ડ

11.

ઈ - કોમર્સનું બીજું નામ ....... છે

a)

ઓનલાઈન શોપિંગ

b)

કોમર્સ શોપિંગ

c)

ઓનલાઈન બિસનેસ

d)

ઓનલાઈન સર્વિસ

12.

સભ્ય બનવા માટેની મુખ્ય શરતો કેટલી છે ?

a)

1

b)

2

c)

8

d)

9

13.

કંપનીના કર્મચારી, સંચાલકો અને ઉચ્ચ અધિકારીઓને પ્રાપ્ત થતાં શેર એટ્લે ........

a)

હકના શેર

b)

બોનસ શેર

c)

સ્વેટ ઇક્વિટી શેર

d)

પ્રેફરન્સ શેર

14.

2,00,000 કે તેથી વધુ રકમ ની ફેરબદલી માટે .........ની સુવિધાનો ઉપયોગ કરી શકાય ?

a)

RTGS

b)

ECS

c)

E - TENDERING

15.

ઇ- મેઈલની સુવિધા મેળવવા માટે કયું ખાતું હોવું જરૂરી છે ?

a)

બૅન્ક એકાઉન્ટ

b)

વેબ એકાઉન્ટ

c)

ડિમેટ એકાઉન્ટ

d)

ઈ-મેઈલ એકાઉન્ટ

16.

ડિબેન્ચર એટ્લે........

a)

દેવું

b)

લેણું

17.

ડિબેન્ચર ટ્રસ્ટી ની નિમણૂક કોણ કરે છે ?

a)

સંચાલકો ની સભા

b)

શેર હોલ્ડર ની સભા

c)

ડિબેન્ચર હોલ્ડરની સભા

d)

સેક્રેટરીની સભા

18.

ડિબેન્ચર ધારકો ના વિશાળ સમુદાય નું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

a)

ડિબેન્ચર હોલ્ડર ના ટ્રસ્ટી

b)

સંચાલક મંડળ

c)

કંપની સેક્રેટરી

19.

ડિબેન્ચર ધારક કંપની ના કોણ છે ?

a)

લેણદાર

b)

દેવાદાર

c)

શેર ધારક

d)

સંચાલક

20.

ડિબેન્ચર એટ્લે.......

a)

ઊછી ની મૂડી

b)

માલિકી ની મૂડી

c)

વાસ્તવિક મૂડી

21.

ક્યાં પ્રકારના ડિબેન્ચર માટે કંપની સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે ?

a)

ગીરો ડિબેન્ચર

b)

PCD

c)

NCD

d)

FCD

22.

ડિબેન્ચર પર વળતર સ્વરૂપે શું મળે છે ?

a)

વ્યાજ

b)

ડિવિડંડ

c)

ફી

23.

ડિબેન્ચર ની ફેર બદલી વખતે કયા પક્ષકારે 2 વખતે સહી કરવી પડે છે ?

a)

ખરીદનારે

b)

વેંચનારે

c)

સંચાલકે

d)

શેર હોલ્ડેરે

24.

ડિબેન્ચર શબ્દ મૂળ કઈ ભાષા ના શબ્દ પરથી ઉતારી આવ્યો છે ?

a)

લેટિન

b)

ગ્રીક

c)

અંગ્રેજી

d)

જાપાનીજ

25.

ડિબેન્ચર એ મૂળ શબ્દ ........ પરથી ઉતારી આવ્યો છે ?

a)

debere

b)

bebare

c)

dabara

d)

dibere

26.

ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપતો દસ્તાવેજ એટ્લે ..........

a)

વીજ્ઞાપનપત્ર

b)

આવેદનપત્ર

c)

નિયમનપત્ર

d)

નિવેદનપત્ર

27.

કોની સભા માં ડિબેન્ચર વહેંચણી માટેનો નિર્ણય લેવામાં આવે છે ?

a)

સંચાલક મંડળ ની સભા

b)

શેર હોલ્ડર ની સભા

c)

સેક્રેટરી ની સભા

d)

ડિબેન્ચર હોલ્ડર ની સભા

28.

ગીરો ડિબેન્ચર માં જોખમ નું પ્રમાણ કેવું હોય છે ?

a)

વધુ

b)

ઓછું

c)

મહત્તમ

d)

મધ્યમ

29.

ડિબેન્ચર બહાર પાડવા કોની મંજૂરી મેળવવી જરૂરી છે ?

a)

BOD

b)

SH

c)

SEBI

d)

CS

30.

કંપની ના કયા દસ્તાવેજમાં સહી કરનાર કંપની ના સભ્ય ગણાય છે

?

a)

આવેદન પત્ર

b)

નિયમન પત્ર

c)

વીજ્ઞાપન પત્ર

d)

નિવેદન પત્ર

31.

આવેદન પત્ર ની કઈ કલમ માં સહી કરવાથી સભ્ય બની શકે છે ?

a)

નામની

b)

જવાબદારી ની

c)

હેતુ ની

d)

સ્થાપના ની

32.

HUF માં કોણ કંપની નો સભ્ય બની શકે છે ?

a)

કર્તા

b)

સગીર

c)

ભાગીદાર

d)

પતિ પત્ની

33.

એક કંપની એ બીજી કંપની નું સભ્યપદ મેળવવા માટે કઈ જગ્યા એ જોગવાઈ હોવી જોઈએ?

a)

નિયમનપત્ર

b)

આવેદન પત્ર

c)

વીજ્ઞાપનપત્ર

34.

ક્યાં દ્સ્તાવેજમાં નામ નોંધાવવાથી કંપની નો સભ્ય બની શકાય ?

a)

સભ્યપત્રકમાં

b)

શેરફેરબદલીમાં

c)

હાજરીપત્રકમાં

d)

કરાર પત્રક

35.

સભ્યના અવસાન વખતે કઈ ફેરબદલી આવશ્યક છે ?

a)

નિયમ અનુસાર

b)

સ્વૈચ્છિક

c)

મરજિયાત

d)

ફરજિયાત

36.

નીચેના માથી કઈ સંસ્થા કંપની નું સભ્ય પદ મેળવી શકે નહીં ?

a)

ભાગીદારી પેઢી

b)

સહકારી મંડળી

c)

ટ્રસ્ટ

d)

કંપની

37.

ગૌણ કંપની કઈ કંપની નું સભ્ય પદ મેળવી સકે નહીં

a)

સરકારી

b)

ખાનગી

c)

શાશક

d)

જાહેર

38.

કંપની કયા પ્રકાર ના શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે ?

a)

હક ના શેર

b)

બોનસ શેર

c)

રિડિમેબલ પ્રેફરન્સ શેર

39.

કઈ વીમા પોલિસીમાં વીમાધારક ના અવસાન બાદ જ તેના વારસદાર ને વીમા ની રકમ મળે છે ?

a)

આરોગ્ય વીમો

b)

હયાતીનો વીમો

c)

આજીવન વીમો

d)

સામાન્ય વીમો

40.

સામાન્યવીમો કેટલા વર્ષ માટે નો હોય છે ?

a)

5 વર્ષ

b)

3 વર્ષ

c)

2 વર્ષ

d)

1 વર્ષ

41.

વીમો કેટલા પક્ષકારો વચ્ચે નો લેખિત કરાર છે ?

a)

3

b)

1

c)

2

d)

4

42.

વીમા નો લેખિત કરાર એટ્લે ......

a)

વીમા બોન્ડ

b)

વીમા કવચ

c)

વીમા પોલિસી

d)

વીમા નોટ

43.

જીવન વિમોએ કેવી મુદત્ત નો કરાર છે ?

a)

ટૂંકી

b)

લાંબી

c)

ઇચ્છિત

d)

વાર્ષિક

44.

વીમો ઉતરાવનાર ને શું કહે છે ?

a)

વીમા કર્તા

b)

વીમા ધારક

c)

વીમા દાતા

d)

વીમા ગ્રાહક

45.

આગ નો વીમો એ ....... વીમો છે

a)

સામાન્ય

b)

હયાતીનો

c)

આરોગ્ય

46.

વીમા સેવા નું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે ?

a)

ચોરીનો વિમો

b)

સ્વાસ્થ્યનો વીમો

c)

આગનો વીમો

d)

જીવન વીમો

47.

પ્રવર્તમાન સમયમાં કઈ સેવા નો વ્યાપ વધતો ગયો છે ?

a)

વીમા સેવા નો

b)

ટપાલ સેવા નો

c)

વખાર સેવા નો

d)

ધાર્મિક સેવાનો

48.

આરોગ્ય સાથે સંકળાયેલ વીમા પોલિસી એટ્લે .....

a)

સામાન્યવીમો

b)

પાક વીમો

c)

મેડિકલેમ

d)

જીવન વીમો

49.

સામાન્ય વીમામાં જોખમ કેવું હોય છે ?

a)

અચોક્કસ

b)

નહિવત્ત

c)

ચોક્કસ

50.

વીમા ધારક સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા વીમા કંપની ને શું ચૂકવે છે ?

a)

પ્રીમિયમ

b)

વ્યાજ

c)

ફી

d)

દરમાયો